દિવાળી ના દિવસે કરી લો આ ઉપાય, સુખ શાંતિ માં થશે વધારો

આજે શનિવાર નરક ચતુર્દશી છે એટલે કે નાની દિવાળી અને રવિવાર એ મોટી દિવાળી માનવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મી અને ભગવાન ગણેશ ની પૂજા પુરા વિધિ-વિધાન ની સાથે કરવામાં આવે છે. પરંતુ શું તમારા ઘરમાં ધન નથી રહેતું? અથવા તો શું પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો રહે છે. આ ઉપાય કાર્ય પછી લગભગ બધાજ કામ સફળ થઇ જશે.


દિવાળી ના દિવસે પીપળા નું સાફ પણ ઘરે લાવો અને તે પાન પર ચંદન થી "ૐ મહાલક્ષ્મે નમઃ" લખીને પૂજા કરવાના સ્થાન પર રાખી દો. ત્યારબાદ આ પાન ને શનિવાર ના દિવસે પીપળાના મુળિયે રાખો અને નવું પીપળા નું પાન લાવીને પાછું પૂજા સ્થાન પર રાખો. આ કામ ને હર એક શનિવાર એ કરો. આનાથી તમારા ઘરમાં ઘન નું આગમન થશે.

દિવાળી ની રાત એ લવિંગ અને ઈલાયચી નું મિશ્રણ બનાવીને તેમનું તિલક ભગવાન ને લગાવો. તેનાથી ઘરમાં લક્ષ્મી કૃપા બની રહેશે.

દિવાળી ના દિવસે કિન્નરો ને મીઠાઈ, ભેટ અને પૈસા આપો. સાથેજ કોઈ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગી ને પોતાના ઘરે ધન રાખવાની જગ્યા પર રાખી દો.

આ દિવાળી પર જેટલું થઇ શકે એટલું સફેદ વસ્તુ નું દાન કરો. આવું કરવાથી પતિ પત્ની વચ્ચે થતા ઝઘડા માં ઘણો સુધાર આવશે.

જો તમારી તિજોરી માં ધન નો વધારો નથી થતો તો તમે વડ ના પાંદડા પર હળદર થી સ્વસ્તિક બનાવો અને તેને પોતાની તિજોરી માં રાખી દો.

ધન માં વૃદ્ધિ કરવા માટે દિવાળી ની રાતે કનકધારા સ્ત્રોત નો પાઢ ઘણો ફાયદાકારક સાબિત થાય છે.

દિવાળી ની રાત્રે એક દીવો પોતાના ઘરમાં કોઈ પણ ઘૂનામાં અથવાતો ઘર ના બહાર અલગ થી પ્રગટાવો. આવું કરવાથી ધન સબંધિત સમસ્યા દૂર થાય છે.

ધ્યાન રાખો કે દિવાળી ના દિવસે સૌથી પહેલા ભગવાન ગણેશ ની આરતી ગાવો અને પછી લક્ષ્મીજી ની આરતી કરો. માનવામાં આવે છે કે આવું કરવાથી માં લક્ષ્મી વધુ પ્રસન્ન થાય છે.

આ દિવસે વડીલો ના આશીર્વાદ જરૂર થી લો. આવું કરવાથી તમારી બધીજ સમસ્યા દૂર થઇ શકે છે.

તમારા મંદિર માં દિવાળી ના દિવસે એક કમળ નું ફૂલ જરૂર રાખો. જે રીતે તમે માં લક્ષ્મી ની અને ભગવાન ગણેશ ની તમે પૂજા કરો છો. બસ એજ રીતે કમળ ની પણ કરો. આ ઘણીજ ફાયદાકારક હોય છે.

Post a Comment

0 Comments