Dabangg 3 Official Trailer થયું લોન્ચ જુવો ક્લિક કરીને

બૉલીવુડ એક્ટર સલમાન ખાન ની આવનારી ફિલ્મ દબંગ 3 નું ટ્રેલર રિલીજ થઇ ચૂક્યું છે. સલમાન એ તેમના ફેન્સ આ ટ્રેલર માટે રાહ જોઈ રહ્યા હતા. તેમની આ રાહ હવે પૂર્ણ થઇ છે. ટ્રેલર ને સલમાન ખાન ફિલ્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલર માં સલમાન ફરી ચુલબુલ પાંડે ના અવતાર માં નજર આવે છે. તે મસ્તી ભરેલા અંદાજ થી ગુંડા ની ધોલાઈ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે સલમાન ખાન એ તેમનો શર્ટ પણ ઉતાર્યો છે. તે તેમની જબરદસ્ત બોડી માં નજર આવી રહ્યા છે. આ વખતે પણ સોનાક્ષી સિન્હા તેમની પત્ની ની ભૂમિકા માં નજર આવી રહી છે.


કહી દઈએ કે 20 ડિસેમ્બર એ રિલીજ થનારી આ ફિલ્મ ના પ્રમોશન માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.

Post a Comment

0 Comments