નુસરતના બોલ્ડ અંદાજ ની તસ્વીરો થઇ વાયરલ

nushrat bharucha

બૉલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા થાઈલેન્ડમાં પોતાના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. થાઈલેન્ડમાં નુસરત પોતાની ફ્રેન્ડની બેચલર પાર્ટીમાં ગઈ હતી. વેકેશન દરમિયાન સ્વિમિંગ પુલના કિનારે નુસરતનો બોલ્ડ અંદાજ જોવા માટે મળ્યો હતો.

nushrat bharucha

nushrat bharucha

ફિલ્મ ડ્રિમ ગર્લની સફળતા બાદનુસરત ભરૂચા પોતાની ગર્લ ગેંગ સાથે મીની વેકેશન મનાવવા માટે થાઈલેન્ડ ગઈ હતી.નુસરત ભરૂચાની આ તસવીરો તેમના ચાહકો વચ્ચે છવાયેલી છે.
તસ્વીરોમાંનુસરત ભરૂચા પોતાની ટોન્ટ બોડી ફ્લોન્ટ કરતી દેખાય છે. પુલના કિનારે પોઝ આપતોનુસરત ભરૂચાનો બોલ્ડ અંદાજ ચર્ચામાં છે.

નુસરત ભરૂચાની આ તસવીરો પર ફેન્સ ગ્લેમરસ,સ્ટનિંગ અને દિવા જેવી કૉમેન્ટ્સ કરી રહ્યા છે.નુસરત ભરૂચા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ જોવા માટે મળે છે ને ગ્લેમરસ તસવીર પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે.

nushrat bharucha

nushrat bharucha

વેકેશનનો ગોલ્સ આપતી આ નુસરત ભરૂચાની તસવીરો લોકોને પસંદ આવી રહી છે. પ્યાર કા પંચનામાંથી પોપ્યુલર થયેલીનુસરત ભરૂચા આજે બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે.
નુસરત ભરૂચા વરકફ્રન્ટ ખૂબ જ સારી રીતે કરી રહી છે.નુસરત ભરૂચાની સાથે ડ્રિમ ગર્લમાં આયુષ્યમાન ખુરાના હતા.નુસરત ભરૂચાએ આયુષ્યમાનની ગર્લ ફ્રેન્ડનો રોલ ભજવ્યો હતો.

nushrat bharucha

nushrat bharucha

નુસરત ભરૂચાએ પોતાની કરિયરની શરૂઆત 2006માં આવેલી ફિલ્મ "જય સંતોષી માં" થી કરી હતી. ત્યારબાદનુસરત ભરૂચાએ કલ કિસને દેખા, તાજમહેલ, લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું પરંતુ પોપ્યુલારિટી તેને પ્યાર કા પંચનામા ફિલ્મથી મળી હતી. કાર્તિક આર્યન સાથે તેમની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી.

Post a Comment

0 Comments