હળદર વાળા દૂધ ના ફાયદા છે અનેક કરે છે આ બધી બીમારી ને દૂર, કેન્સર થી પણ બચાવે છે


  • ભારતીય રસોડામાં એવું કોઈપણ શાક નથી જે હળદર વગર બનતું હોય. હળદર ઘણા કાર્યો માં શરીર માટે લાભદાયક હોય છે. તે શરીરનો નિખાર ની સાથે સાથે ઘણી બીજી બીમારીઓ ને સારી કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. ત્યાં જ હળદરને ઘણા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ દૂધની સાથે હળદરનું સેવન કરવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીઓ માંથી ખૂબ જ સરળતાથી રાહત મળે છે.
  • હળદર વાળા દૂધ ના ફાયદા

  • શરીરમાં કોઈપણ જગ્યાએ વાગી જાય તો ગરમ દૂધમાં હળદર ભેળવીને સેવન કરવું જોઈએ. હળદરમાં મળી રહેતા ઔષધીય તત્વ વાગ્યા ઉપર જલ્દીથી રુજ લાવવામાં મદદ કરે છે. સાથે જ હળદરના એન્ટી બેક્ટેરિયલ તત્વ સંક્રમણ થી બચાવે છે. જેનાથી વાગ્યા પર ઇન્ફેકશનની સંભાવના ઓછી થઈ જાય છે.
  • હળદરમાં થોડાક એવા તત્વ મળી રહે છે. જે કેન્સર ઉત્પન કરતા સેલ્સ ને નષ્ટ કરે છે. જેના કારણે કેન્સર થી લડવામાં મદદ મળી રહે છે. એટલા માટે જો તમે આનું સેવન કરો છો તો કેન્સર થી ખુદ બચાવ કરી શકો છો.

  • હળદરમાં રહેલ એટી બાયોટિક્સ અને દૂધમાં મોજુદ કેલ્શિયમ બંને મળીને હાડકાને મજબૂત બનાવે છે. એટલા માટે કોઈપણ પ્રકારના હાડકા ડેમેજ અથવા તો ફ્રેક્ચર થવા પર તેને પીવાની સલાહ આપવામાં આવે છે.
  • હળદર નું દૂધ પિરિયડ ના દુખાવા ને ઓછું કરે છે. તેને ડિલિવરી પછી મહિલાઓને ડિલિવરીની રિકવરી માટે હળદર વાળું દૂધ આપવામાં આવે છે. તેમનો વધુ એક ફાયદો એ પણ છે કે ડિલિવરી પછી તેમાં બ્રેસ્ટ મિલ્ક પણ ઈમ્પ્રુવ થાય છે.

  • હળદરમાં એંટીસેફ્ટિ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચા જેવી બીમારીઓ ખંજવાળ અને ચામડી ના રોગ માટે લાભકારી હોય છે.
  • શરીરના દુખાવામાં હળદરવાળું દૂધ ઘણું જ આરામ આપે છે. હાથ પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં દુખાવાની શિકાયત થવા પર રાત્રે સુ

Post a Comment

0 Comments