આ લેડી અફસર 20 દિવસ થી પોતાના દીકરા ને નથી લઇ શકી ખોળામાં, કહ્યું : એ રોતો રહે છે અને હું જોતી રાહુ છું..  • કોરોના વાયરસ ના સંક્રમણને રોકવા માટે બધા જ લોકો પોતાની જિમ્મેદારી નિભાવી રહ્યા છે. એવામાં મહિલા પોલીસકર્મી પણ પાછળ નથી. આ મહામારી નો સામનો કરવા માટે આ લેડી કોન્સ્ટેબલ એ પોતાના પરિવાર અને બાળકો ને પણ છોડી દીધા છે. આવી એક કહાની મધ્યપ્રદેશથી સામે આવી છે જ્યાં એક મહિલા અધિકારીએ ત્રણ વર્ષના બાળકને ઘર છોડીને પોતાની ફરજ નિભાવી રહી છે.


  • જે લેડી અફસર ના જજબા ને લોકો સલામ કરી રહ્યા છે તેમનું નામ ભૂમિકા ડૂબે છે. જે દતિયા જિલ્લા ના બડોની થાણાં પ્રભારી થાણા છે. તેમણે પોતાના ત્રણ વર્ષના બાળકને લગભગ 20 દિવસથી ખોળામાં લીધો નથી. તેમનું કહેવું છે કે તે દિવસમાં ઘણાં લોકોને મળે છે પણ કોરોના ના સંક્રમણ ના ચાલતા પોતાના બાળકથી દુર રહે છે.

  • લેડી અફસર ભૂમિકા પોતાના થાણા થી લગભગ 12 કિલોમિટર દૂર પોલીસ લાઈન ના સરકારી આવાસમાં રહે છે. ભજનઅધિકારી અનુસાર તે રાત્રે 12 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પહોંચે છે, ત્યારે તેમનો દીકરો સુઈ જાય છે અને બીજા દિવસે સવારે પોતાની ડ્યુટી ઉપર આવે છે.

  • ભૂમિકા દુબે નું કહેવું છે કે ઘણીવાર બાળક ખોળામાં આવા અને મળવા માટે રોતો રહે છે પરંતુ ઈચ્છા હોવા છતાં પણ તેને ખોળામાં લઇ શકતી નથી. એટલું જ નહીં પરંતુ તેમનું વજન પણ ઓછો થઈ ચૂક્યો છે. શું કરી શકીએ મારા માટે ડ્યુટી થી વધુ કંઈ નથી.
  • પોતાના પતિની સાથે મહિલા પોલીસ ઓફિસર ભૂમિકા દુબે કહે છે કે લેડી અફસર ના લગ્ન વર્ષ 2016માં ગ્વાલિયરમાં થયા હતા.

Post a Comment

0 Comments