39 વર્ષ ની થઇ અનિતા હસનંદાની, જુઓ તેમની આ ખાસ તસ્વીરો


 • આજે ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની પોતાનો 39મોં જન્મદિવસ માનવી રહી છે. લોકડાઉન ના ચાલતા તે પોતાનો જન્મદિવસ ઘર પરજ માનવી રહી છે. સાથે જ તે આ દિવસો માં સોસીયલ મીડિયા અને ટીક ટોક પર ઘણીજ એક્ટિવ રહે છે. અનિતા દર્શકો ની વચ્ચે પોતાની સારી ઓળખ બનાવી ચુકી છે.

 • ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની કેટલી પોપ્યુલર છે એ તમને કહેવાની જરૂર નથી. અનિતા હંમેશા થી લોકો ના દિલ માં છવાયેલી રહી છે. તો ચાલો આજે તેમના જન્મદિવસ પર તેમના ઘરની અને પરિવાર વિષે વાત કરીએ. અનિતા પોતાના ફેમેલી ની ખુબજ નજીક છે.

 • અનિતા નો જન્મ 14 એપ્રિલ 1981 મુંબઈ માં થયો હતો. અનિતા ફક્ત ફિલ્મો અને ટીવી માંજ નહિ પરંતુ અસલ જિંદગી માં પણ ખુબજ કુલ અને બિન્દાસ છે.

 • અનિતા એ પોતાના કરિયર ની શરૂઆત બાલાજી ટેલિફિલ્મ્સ ના 'કભી સોતન કભી સહેલી' થી કરી હતી. શો માં અનિતા તનુશ્રી ના રોલ માં નજર આવી હતી.

 • આ શો વર્ષ 2001 માં આવ્યો હતો. અનિતા નો જન્મ મુંબઈ ના મહારાષ્ટ્ર માં થયો હતો. આમ તો અનિતા ની ફેમિલી ઘણીજ મોટી છે. કેમ કે હવે તેમની ફેમિલી તેમના પતિ ની પણ ફેમિલી આવી ચુકી છે.


 • અનિતા પોતાની માં ની ઘણીજ નજીક છે. ત્યાંજ અનિતા ની એક બહેન પણ છે. જેમને તે ખુબજ પ્રેમ કરે છે. પરિવાર માં અનિતા સૌની લાડલી રહી છે. જેટલી તે પિતા ને પ્રેમ કરે છે એટલોજ તે પોતાની માતાને પ્રેમ કરે છે.

 • ક્યારેક તે પિતા ને અલગજ અંદાજ માં બર્થડે વિષ કરે છે તો ક્યારેક પોતાના સસરાજી ની સાથે જામ લગાવતી નજર આવે છે. અનિતા નો એટલોજ પરિવાર નથી.

 • પરંતુ તેમના પતિ ની ફેમિલી પણ ઘણીજ મોટી છે જો કે હવે તેમની પણ થઇ ચુકી છે. અનિતા એ રોહિત રેડ્ડી સાથે લાગ્યા કર્યા છે. રોહિત એક બિઝનેસમેન છે.
 • રોહિત ની ફેમિલી માં તેમના ભાઈ ના નાના નાના બાળકો છે જેમને તે ખૂબજ પ્રેમ કરે છે.

 • અનિતા ના પતિ રોહિત રેડ્ડી સાઉથ ઇન્ડિયન છે અને તેમના લગ્ન વર્ષ 2013 માં તેલુગુ રીતિ રિવાજ ની સાથે થયા હતા.


 • અનિતા નું ઘર પણ ઘણુંજ આલીશાન છે. તે પોતાના ઘર નું ખુબજ ધ્યાન રાખે છે.

 • સાથેજ તેમના ઘરમાં મોટી મોટી પેન્ટિંગ પણ લાગેલી છે. તેમનું ઘર તેણે ખુબજ સારી રીતે સજાવેલું છે.

Post a Comment

0 Comments