સીતા નો રોલ નિભાવનાર દીપિકા ના લુક માં આવી ગયો ઘણો બદલાવ, તસ્વીર શેયર કરતા કહ્યું 'એક જમાનામાં..'


સમય ની સાથે ઘણા સિતારા ના લુક માં બદલાવ આવી ગયો છે. આ દિવસો માં સિતારા પોતાના જુના દિવસો ને યાદ કરતા સોસીયલ મીડિયા પર પોતાની થ્રોબેક તસ્વીર શેયર કરતા રહે છે. હાલ માં બીજી વાર લાઇમ લાઈટ માં આવેલી 'રામાયણ' ની સીતા ઇન્ટાગ્રામ પર યાદો કે ઝરોખે થી જૂની તસ્વીર શેયર કરી.


દીપિકા ચીખલીયા ની આ તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીર ઇન્સ્ટા સ્ટોરી પર શેયર કરતા અભિનેત્રી એ લખ્યું 'એક જમાના માં..." દીપિકા ની આ તસ્વીર જવાની ના દિવસો ની છે. આ તસ્વીર ને જોઈને તમે પણ કહેશો કે અભિનેત્રી ના હવે ના લુક માં ઘણું પરિવર્તન આવી ગયું છે.'રામાયણ' થી સુર્ખિયા માં આવનાર દીપિકા ચીખલીયા સમય ની સાથે ક્યાંક ખોવાઈ ગઈ હતી. લોકડાઉન ના કારણે 'રામાયણ' નું બીજીવાર પ્રસારણ એ દીપિકા ને ફરીથી લોકો ની નજારો માં લાવી દીધી. દીપિકા એ પણ આ અવસર ને જવા દીધો નહિ અને પોતાના પ્રશંસકો ની સાથે લગાતાર જોડાવાની સાથે કંઈક ને કંઈક નવું કરી રહી છે.


તેના પહેલા દીપિકા એ રાજીવ ગાંધી ની સાથે પોતાની તસ્વીર શેયર કરી હતી. આ તસ્વીર માં દીપિકા સિવાય રામાયણ ની પુરી સ્ટારકાસ્ટ છે. આ તસ્વીર ને શેયર કરતા દીપિકા એ લખ્યું હતું 'આ પહેલી વાર હતું જયારે અમને સંમાનિત કરવામાં આવ્યા હતા. એ સમયે અહેસાસ થયો હતો કે અમે 'રામાયણ' જેવી વિરાસત નો ભાગ કચ્છીએ. અમે ઇતિહાસ રચી નાખ્યો હતો. આજે પણ એ દિવસ આંખો ની સામે તરી જાય છે જેમ હાલ નિજ વાત હોય. તે પળ જયારે એમને પીએમ સાથે મળવાનો દિલ્લી થી ફોન આવ્યો હતો.'તમને કહી દઈએ કે દીપિકા ચીખલીયા ને લોકો આજે પણ ટીવી ની સીતા ના રૂપ માં ઓળખે છે. 'રામાયણ' ના બીજીવાર પ્રસારણ થી અભિનેત્રી ની પોપ્યુલારિટી માં ઘણી વૃદ્ધિ થઇ છે. થોડાક દિવસ પહેલા ફોલોવર્સ ની સંખ્યા એક લાખ થી વધુ થઇ ગઈ છે. પોતાના ફેન્સ માટે દીપિકા એ 27 એપ્રિલ એ ઈન્ટાગ્રામ પર લાઈવ ચેટ પણ કર્યું હતું.

Post a Comment

0 Comments