'મેં સમય હું' મહાભારત માં જે અદ્રશ્ય કિરદાર અને પોતાનો અવાજ આપનાર ના આજે પણ લોકો છે દીવાના  • કોરોનાવાયરસ ની વચ્ચે ચાલી રહેલા લોકડાઉન હાલ 3 મેં સુધી વધારી દેવામાં આવ્યું છે. આ દરમિયાન દૂરદર્શન ઉપર મહાભારત અને રામાયણ જેવી સીરીયલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જોઈએ તો બીઆર ચોપડા ની મહાભારત ના કિરદાર ના વિષે લોકો ઘણું બધું જાણતા હશે. પરંતુ મહાભારત ના એ કિરદાર ના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે, જે ક્યારેય સ્ક્રીન ઉપર જોવા નથી મળતા. પરંતુ પોતાની બુલંદ અવાજ ના કારણે આજે પણ લોકો એ કિરદાર ની ચર્ચા જરૂર થી કરે છે. આ પોસ્ટ દ્વારા અમે તમને કહી રહ્યા છીએ કે મહાભારતના એક કિરદાર વિશે.

  • 80ના દશકમાં મહાભારત મેં સમયે હું અર્થાત સમય અને પોતાની અવાજ આપવા વાળા એ વ્યક્તિનું નામ હરીશ ભીમાની છે. 15 ફેબ્રુઆરી 1956 એ મુંબઈ માં જન્મેલા હરીશ ભીમાની 5 ભાઈ-બહેન માં ચોથા નંબર ના છે હરીશ હાલ પત્ની રેખા ની સાથે મુંબઈ માં રહે છે, તેમની પત્ની પણ વોઇસ આર્ટિસ્ટ છે.


  • હરીશ ભીમની ના પ્રમાણે એક શાંજે મને ગૂફી પેટલ (શો ના કાસ્ટિંગ ડાયરેક્ટર) નો ફોન આવ્યો કે બીઆર ચોપડા ના મેન સ્ટુડિયો માં આવી જજો કંઈક રેકોર્ડિંગ કરવાનું છે. આ પર મેં પૂછ્યું કે શું છે? તો તેમણે કહ્યું અમારા કામ માં તે ત્યાં સુધી સિક્રેટ રાખવામાં આવે છે જ્યાં સુધી તે રેકોર્ડિંગ નથી આવતું.

  • હરીશ ના પ્રમાણે, હું સ્ટુડિયો માં પહોંચ્યો મને એક કાગળ આપવામાં આવ્યું. હું તેને હજુ વાંચી રહ્યો હતો અને મને કહેવામાં આવ્યું કે આ ડોક્યુમેન્ટરી જેવું લાગી રહ્યો હશે. તેના પર મેં કહ્યું હા આ તો બિલકુલ તેના જેવુંજ છે. પરંતુ મારી રેકોર્ડિંગ સંતુષ્ટ થઇ નહિ.

  • ત્યારબાદ થોડાક દિવસ વીત્યા પછી ફરીથી મારી પાસે ફોન આવ્યો અને બીજી વાર બોલાવવા માં આવ્યો. 6-7 ટેક લેવામાં આવ્યા પરંતુ તે હજુ પણ સંતુષ્ટ થયા નહિ. પછી તેમણે મને સમજાવ્યા કે તમારા વાંચવાનું નથી, પરંતુ સમય ને અવાજ આપવાનો છે.

  • ત્યાર બાદ જયારે ફરીથી રેકોર્ડિંગ શરુ થઇ તો મેં એક સજેશન આપ્યું. મેં કહ્યું કે તમે લોકો ઈચ્છો કે હું અવાજ બદલું તેનાથી તો તે બનાવતી લાગશે પરંતુ ગંભીરતા પૂર્ણ થઇ જશે.
  • ત્યારબાદ મેં તેને કહ્યું કે કેમ ન અવાજ નો ટેમ્પો વધારવામાં આવે. પછી મેં તે સ્ક્રીટ ને ગંભીરતા થી સમજી અને બોલવાનું શરુ કર્યું કે મેં સમય હું.. ત્યારબાદ આ ટેમ્પો કાફી પસંદ આવ્યો અને તેને ફાઇનલ કરવામાં આવ્યો.

  • રિપોર્ટ ના પ્રમાણે હરીશ એ 22 હાજર થી વધુ રેકોર્ડિંગ કરી છે. 1980 ના દશક પછી તેમને સાર્વજનિક કાર્યક્રમ અને સમારોહ ની મેજબાની ના સિવાય ઘણા વૃતચિત્રો, કોપોરેટ ફિલ્મો, ફીચર ફિલ્મો, ટીવી અને રેડિયો વિજ્ઞાપન, રમત, સંગીત આલબમ માં પોતાનો અવાજ આપ્યો.

  • વર્ષ 2016 માં મરાઠી ડોક્યું ફીચર માલા વાટત નાહી, જેનો હિન્દી માં અર્થ છે 'મુજે શર્મ નહિ આતી માં સર્વશ્રેઠ વોઇસ ઓવર માટે હરીશ ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા.

Post a Comment

0 Comments