પરિવાર માટે ખુબજ સુંદર ઘર બનાવ્યું હતું, બધુજ છોડીને ચાલ્યા ગયા


બૉલીવુડ માં પોતાની અલગજ ઓળખાણ બનાવનાર એક્ટર ઈરફાન ખાન આજે આ દુનિયા ને અલવિદા કહી દીધી છે. ઈરફાન ખાન મંગળવાર એ મુંબઈ ના કોકિલાબેન હોસ્પિટલ માં ભર્તી કરવામાં આવ્યા હતા. તેમને કોલન ઇન્ફેક્શન ની સમસ્યા કેહવામાં આવી હતી. પરંતુ આટલી જલ્દી આપણને છોડી ને ચાલ્યા જશે તેમનું અનુમાન કોઈને પણ હતું નહિ.


એક્ટર પોતાની એક્ટિંગ, ડ્રેસિંગ સ્ટાઇલ અને લાઇફસ્ટાઇલ માટે દુનિયાભર માં ફેમસ રહ્યા છે. એક્ટર ઈરફાન ખાન મુંબઈ માં પોતાના ફેમિલી સાથે રહેતા હતા. ઈરફાન ખાન પોતાની પત્ની અને દીકરા ની સાથે લોખંડવાલા ની પાસે મડ આઇલેન્ડ ના એપાર્ટમેન્ટ માં રહેતા હતા.થોડા વર્ષો પહેલા એક્ટર એ પોતાના ઘર ને ઘણુંજ ખુબ સુરતી સાથે સજાવ્યું હતું. અમે તમને એક્ટર ના ઘર ની થોડી તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જ્યાં તે પોતાની નાનકડી ફેમિલી સાથે રહેતા હતા.


ઈરફાન નું ઘર ફેમસ ઇન્ટિરિયર ડિઝાઈનર શબનમ ગુપ્તા એ તેમના પ્રમાણે ડેકોરેટ કર્યું હતું. ઈરફાન એ પોતાના ઘર ના મેન દોર ને બ્લેક, બ્લુ અને વ્હાઇટ ફૂલો ના કટઆઉટ થી ડિજાઇન કરાવ્યું હતું. એક્ટર આ એપાર્ટમેન્ટ ના 5th ફ્લોર પર રહેતા હતા.ઈરફાન ખાન રંગો થી ખુબજ પ્રેમ કરતા હતા જેમના ચાલતા તેમને પોતાના ઘર ની અંદર ઇન્ટિરિયર સફેદ રંગ થી ડિજાઇન કરાવ્યું. તેમના સિવાય તેમણે પોતાના બાળકો અને પત્ની ના પસંદ ના ચાલતા ઘર માં અલગ અલગ લકઝરી રૂમ ડિજાઇન કરાવ્યા. ત્યાંજ પોતાના ગાર્ડન એરિયા ને પણ ઘણુંજ સુંદર રીતે સજાવેલું છે.
એક્ટર ના ઘર માં લિવિંગ રૂમ, સ્ટડી રૂમ અને ગેમિંગ જોન પણ છે. તેમને પોતાના ઘર ની દીવાલો પર પણ સુંદર કલાકારી કરાવી છે. ઘર ના ડેકોરેશન, ઇન્ટિરિયર અને સજાવટ ખુબજ ખાસ રીતે કરવામાં આવી છે. ઘર ના અંદર પણ બ્લુ, ગોલ્ડન અને વ્હાઇટ કલર કોમ્બિનેશન જોવા મળે છે.ઈરફાન ખાન પોતાની એક્ટિંગ ના ચાલતા ખુબજ જાણીતા હતા. તેમની ફિલ્મો ના બધાજ લોકો દીવાના રહ્યા છે. એક્ટર ની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડીયમ હતી જે આ વર્ષે માર્ચ માં રિલીઝ થઇ હતી.

Post a Comment

0 Comments