નીના ગુપ્તા એ શેયર કરી દેશી પિત્ઝા બનાવવા ની રેસિપી, આ રીતે પસાર કરે છે સમય


હાલમાં દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. નીના ગુપ્તા પતિ વિવેક મહેરા સાથે ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં છે. નીના ગુપ્તા અહીંયા રહીને અલગ-અલગ એક્ટિવિટીઝ કરીને સમય પસાર કરે છે અને ઈન્સ્ટાગ્રામમાં તેના વીડિયો શૅર પણ કરે છે.

યોગ કર્યાં


View this post on Instagram

A post shared by Neena Gupta (@neena_gupta) on

હાલમાં જ 60 વર્ષીય નીના ગુપ્તાએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે યોગ કરે છે. આ વીડિયો પોસ્ટ કરીને નીના ગુપ્તાએ ફની કેપ્શન આપ્યું હતું, ઓય નીના કી હો ગઈ..વાહ ભાઈ વાહ., ઝૂલા આસન.

આ પહેલાં દેસી પિત્ઝા બનાવ્યા


View this post on Instagram

A post shared by Neena Gupta (@neena_gupta) on

આ પહેલાં નીના ગુપ્તાએ દેસી પિત્ઝા બનાવ્યા હતાં. તેમણે ભાખરી પર ટામેટાં, બટાટા તથા ડુંગળી અને ચીઝને બદલે પનીરનું સ્ટફિંગ યુઝ કર્યું હતું. આ વીડિયો શૅર કરીને નીના ગુપ્તાએ કેપ્શન આપ્યું હતું, દેસી પિત્ઝા, ઉપર બટર પણ મૂકજો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નીના ગુપ્તા છેલ્લે વેબસીરિઝ ‘પંચાયત’માં જોવા મળ્યાં હતાં.

Post a Comment

0 Comments