બિલ ગેટ્સ નો PM મોદી ને પત્ર : કોરોના ના સામે પહોંચી વળવાની તૈયારી વખાણવા યોગ્ય


કોરોના ને લઈને બધા જ દેશોની અલગ અલગ રણનીતિ છે અને તે પોતાની રીતે આ મહામારી ને રોકવા માટે જોડાયેલા છે. ભારતે પણ આ મહામારી ને દેશમાં ફેલાવાથી રોકવા માટે રણનીતિ બનાવી છે. તેમાં આ કડીમાં 24 એપ્રિલ એ લોકડાઉનલોડ કર્યુ હતું.

કોરોના તૈયારી પર બિલ ગેટ્સ નો પત્ર

હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે ના પ્રયાસો ના વખાણ થઇ રહ્યા છે. માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સે પીએમ મોદીને પત્ર લખીને કોરોના મહામારીને તેમની તૈયારી ના વખાણ કર્યા છે.


તેમણે પત્રમાં પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના મહામારી ને લઈને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં ને સાચા કહ્યા છે તેમણે કહ્યું 'હું કોરોના મહામારી ના સંક્રમણને રોકવા માટે તમારા નેતૃત્વ ની સાથે સાથે તમારી અને તમારા સરકારના સક્રિય પગલાં વખાણવા યોગ્ય છે"

તેમણે લખ્યું છે કે આ મહામારી ને લઈને ભારત સરકાર નું રિસર્ચ અને ડેવલપમેન્ટ ની સાથે સાથે ડિજિટલ ઇનોવેશન ઉપર ફોકસ છે. ખાસ કરીને બિલ ગેટ્સે આરોગ્ય સેતુ એપ ના વખાણ કર્યા છે.

બિલ ગેટ્સ પત્રમાં આરોગ્ય સેતુ વિશે વાત કરતાં કહ્યું 'મને ખુશી છે કે તમારી સરકાર કોરોના મહામારી સામે લડવા માટે પોતાની ડિજિટલ સમતા નો સંપૂર્ણ વપરાશ કરી રહી છે. આરોગ્ય સેતુ એપ બનાવવું એક ખૂબ જ સારો આઈડિયા છે. જે કોરોનાવાયરસ ટ્રેકિંગ, સંપર્ક ની ખબર પડવાની સાથે સાથે વધુ લોકો નું સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડવાનું કામ કરે છે.'

Post a Comment

0 Comments