ખુબજ શક્તિશાળી હોય છે રામ ચરિત માનસ માં લખેલી ચોપાઈ, અપાવી શકે છે બધીજ મુશ્કેલી માંથી મુક્તિ


હિન્દુ ધર્મમાં રામાયણનું વિશેષ મહત્વ છે. રામાયણનું પુસ્તક લગભગ દરેક હિન્દુ ઘરોમાં જોવા મળે છે. રામાયણમાં દરેક પાત્રનું એક અલગ જ મહત્વ છે. મોટાભાગના લોકો ટીવી, સીરિયલ અથવા રામ-લીલા જોઈને રામાયણ વિશે જાણી શક્યા છે. ઘણા લોકો પુસ્તક વાંચ્યા પછી પણ રામાયણમાં નિપુણ બન્યા છે. તુલસીદાસ મહારાજે રામાયણ લખીને માણસના જીવનને સફળ બનાવ્યું છે.

રામચરિતમાનસ એ મહાકાવ્ય છે જે 16 મી સદીમાં તુલસીદાસે અવધિ ભાષામાં લખી છે. રામાયણમાં તમને ઘણી બધી તુલસીદાસ ની ચોપાઈ મળશે. જો કોઈ વ્યક્તિ આ રામાયણ ચોપાઈને વાંચે છે અને તેનો અર્થ સમજે છે, તો જાણો કે તેનું જીવન સફળ છે. આ ચોપાઈનો જાપ કરવાથી જીવનની વિવિધ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

રામાયણ ચોપાઈ અર્થ સહીત

પરીક્ષામાં સફળતા મળે રામાયણ ચોપાઈ

जेहि पर कृपा करहिं जनुजानी।
कवि उर अजिर नचावहिं बानी।।
मोरि सुधारहिं सो सब भांती।
जासु कृपा नहिं कृपा अघाती।।

લક્ષ્મી પ્રાપ્તિ માટે રામાયણ ચોપાઈ

जिमि सरिता सागर मंहु जाही।
जद्यपि ताहि कामना नाहीं।।
तिमि सुख संपत्ति बिनहि बोलाएं।
धर्मशील पहिं जहि सुभाएं।।

રિદ્ધિ-સિદ્ધિ ની પ્રાપ્તિ માટે રામાયણ ચોપાઈ

साधक नाम जपहिं लय लाएं।
होहि सिद्धि अनिमादिक पाएं।।

પ્રેમ વૃદ્ધિ માટે રામાયણ ચોપાઈ

सब नर करहिं परस्पर प्रीती।
चलहिं स्वधर्म निरत श्रुतिनीती।।

ધન સંપત્તિ ની પ્રાપ્તિ માટે રામાયણ ચોપાઈ

जे सकाम नर सुनहिं जे गावहिं।
सुख सम्पत्ति नानाविधि पावहिंII

સુખ પ્રાપ્તિ માટે રામાયણ ચોપાઈ

सुनहि विमुक्त बिरत अरू विबई।
लहहि भगति गति संपति नई।।

વિદ્યા પ્રાપ્તિ માટે રામચરિતમાનસ ચોપાઈ

गुरु ग्रह गए पढ़न रघुराई।
अलपकाल विद्या सब आई।।

શાસ્ત્રાર્થ માં વિજય મેળવવા માટે રામાયણ ચોપાઈ

तेहि अवसर सुनि शिव धनु भंगा।
आयउ भृगुकुल कमल पतंगा।।

જ્ઞાન પ્રાપ્તિ માટે રામચરિતમાનસ ચોપાઈ

तेहि अवसर सुनि शिव धनु भंगा।
आयउ भृगुकुल कमल पतंगा।।

વિપત્તિ માં સફળતા માટે રામાયણ ચોપાઈ

राजिव नयन धरैधनु सायक।
भगत विपत्ति भंजनु सुखदायक।।

પુત્ર પ્રાપ્તિ માટે રામાયણ ચોપાઈ

प्रेम मगन कौशल्या निसिदिन जात न जान।
सुत सनेह बस माता बाल चरित कर गान।।

દરિદ્રતા દૂર કરવા માટે રામચરિતમાનસ ચોપાઈ

अतिथि पूज्य प्रियतम पुरारि के ।
कामद धन दारिद्र दवारिके।।

અકાળ મૃત્યુ થી બચવા માટે રામચરિતમાનસ ચોપાઈ

नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट।
लोचन निज पद जंत्रित प्रान केहि बात।।

રોગ થી બચવા માટે

दैहिक दैविक भौतिक तापा।
राम काज नहिं काहुहिं व्यापा।।

શત્રુ ને મિત્ર બનાવવા માટે

वयरू न कर काहू सन कोई।
रामप्रताप विषमता खोई।।

ભૂત પ્રેત ના ડર ને ભગાવવા માટે

वयरू न कर काहू सन कोई।
रामप्रताप विषमता खोई।।

Post a Comment

0 Comments