શું તમે ઓળખ્યા આ એક્ટર ને? રામાયણ માં આ પાત્ર ભજવી ચુક્યા છે..  • દુરદર્શન પર પ્રસારિત થઈ રહેલી રામાયણ માં હવે મેઘાની એન્ટ્રી થઈ ચૂકી છે. સોસીયલ મીડિયા ઉપર બધી જ બાજુ તેમની ચર્ચા ચાલી રહી છે. રામાયણની કથામાં મેઘનાથ ની પાસે ઘણી સિદ્ધીઓ નું વર્ણન કરવામાં આવ્યું છે.

  • રામાનંદ સાગરની રામાયણમાં મેઘનાથ નો કેદાર નિભાવવા વાળા અભિનેતા વિજય અરોરા એ તેમના કિરદારને નિભાવવા માટે ઘણી મહેનત કરીએ છીએ આ એપિસોડ જોઈને તમે જાણી જગ્યા શકે તસવીરમાં જુઓ ઝીનત અમાન સાથે વિજય અરોરા.


  • રામાયણમાં મેઘનાથ બનેલા વિજય અલોરા પોતાના જમાનામાં ઘણા વર્ષ પુરા અભિનેતા રહ્યા છે તેમણે પોતાના શાનદાર અભિનયથી ઇન્દ્રજીત કિરદારમાં જાન નાખી દીધી હતી. રામાયણ સીરીયલ એ એમના કરિયરમાં ચાર ચાંદ લગાવી દીધા.

  • વિજય અલોરા એ ૧૯૭૧માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાથી ગ્રેજ્યુએશન કર્યું. તેમની પહેલી ફિલ્મ જરૂરત હતી. એમના સિવાય તેમણે જીનત અમાન ની સાથે ફિલ્મ યાદો કિ બારાત માં પણ કામ કર્યું છે. અહીં એમની એક ન જોયેલી તસવીરો જોઈ શકો છો.

  • વિજય અરોરાએ જરૂરત, જીવન જ્યોતિ, રાખી ઓર હાથકડી, આખરી ચીખ, એક મુઠી અસમાન, સબસે બડા સુખ એવી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે પોતાના કરિયરમાં 110 ફિલ્મો અને લગભગ 500 થી વધુ સિરિયલમાં કામ કરેલું છે. રામાયણ બીજીવાર પ્રસારણ ના સમય વિજય અરોડા નથી, પરંતુ તેમની એક્ટિંગ ની ચર્ચા આજે પણ થાય છે. તેમના દ્વારા નિભાવવામાં આવેલા મેઘનાથ ના કીરદાર અમર છે.

Post a Comment

0 Comments