કોરોના વાયરસ લોકડાઉન માં આવી દેખાય છે ભારત ની આ પસિધ્ધ 10 જગ્યાઓ


કોરોનાવાયરસ સંપૂર્ણ દુનિયામાં મોટી ભયાનક આપાતકાલ જેવી સ્થિતિમાં પરિવર્તન થઈ ગયું છે. હજી સુધી દુનિયામાં લગભગ 30 લાખ લોકો આ ખતરનાક ઇન્ફેક્શન નો શિકાર બની ચૂક્યા છે. ત્યાં જ બે લાખથી વધુ લોકો પોતાની જાન ગુમાવી ચૂક્યા છે. એ જ કારણ છે કે કોરોનાવાયરસ ઝડપથી ફેલાતો અત્યાર સુધીના સૌથી ખતરનાક ઇન્ફેક્શન બની ગયો છે.

લાખો લોકોની જાન લઇ ચૂકેલી આ બીમારી નું હજુ સુધી કોઈ પણ ઇલાજ ઉપલબ્ધ નથી. આજ કારણ છે કે દુનિયાભરમાં કોરોનાવાયરસ ના ઝડપથી ફેલાવા નો કહેર ના કારણથી વધુ દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ભારતમાં પણ સરકાર દ્વારા ઘોષિત લોકડાઉન નું સખ્તીથી પાલન થઈ રહ્યું છે. આજે અમે તમને દેખાડી રહ્યા છીએ ભારતની થોડાક મશહૂર જગ્યા લોકડાઉન ના કારણે સન્નાટો છવાઈ ચૂક્યો છે.


રમજાન ના અવસર ઉપર જામા મસ્જિદમાં ટીમટીમતી રોશની. આવું લગભગ હજારો વર્ષમાં પહેલીવાર થયું હોય જ્યારે દિલ્હીની જામા મસ્જિદમાં રમજાનના મહિનામાં સન્નાટો છવાયેલો હોય.
કોરોનાવાયરસ મહામારી દરમિયાન સુનસાન મુંબઈનો ગેટ વે ઓફ ઇન્ડિયા.


કોરોનાવાયરસ ના ચાલતા લોકડાઉન ના દરમિયાન જયપુર હવા મહેલ ની સામે ઉભી રહેલી સુરક્ષા કર્મી.


લોકડાઉનના સમયે ભારતના ઐતિહાસિક સ્મારક તાજમહેલ પણ સુનસાન પડ્યો છે કોરોનાવાયરસ ના ચાલતા આ સેલાનીયોઓ માટે બંધ છે.


લોકડાઉન ના દરમિયાન સુનસાન પડેલો હૈદરાબાદ નો ચાર મિનાર.
રવિવારે એ કલકત્તામાં કોવીડ-19 લોકડાઉન ના દરમિયાન પ્રતિષ્ઠિત હાવડા બ્રિજ નો સુંદર નજારો.


મુંબઈ બાંદ્રા-વર્લી સી લીંક લોકડાઉન ના સમય સુનસાન જરૂર છે પરંતુ રોશનીથી ઝગમગી રહ્યો છે.


કેલેગુટ બીચ પર નહાતા થોડા કુતરાઓ. દેશભરમાં કોરોનાવાયરસ ના વધતા પ્રભાવ આ કારણથી લોકડાઉન લાગેલું છે.


લોકડાઉન ના ચાલતા આવું દેખાઈ રહ્યું છે દિલ્હીનો ઇન્ડિયા ગેટ.


દેશભરમાં લોકડાઉન ના દરમિયાન કાશ્મીરની ડલ જીલ ના કિનારે રમજાન ના બીજા દિવસે નમાજ વાંચતો એક વ્યક્તિ.

(Picture : PTI & ANI)

Post a Comment

0 Comments