32 વર્ષ ની થઇ અનુષ્કા શર્મા, વિરાટ કોહલી સાથે ઇટલી માં કર્યા હતા લગ્ન, જુઓ આ તસ્વીરો


બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) નો 1 મેં એ જન્મદિવસ હોય છે અને તે પોતાનો 32 મોં જન્મ દિવસ માનવી રહી છે. અનુષ્કા હવે મિસેજ વિરાટ કોહલી (Virat Kohli) બની ચુકી છે. બંને એ વર્ષ 2017 માં 11 ડિસેમ્બર એ ઇટાલી ના ફ્લોરેન્સ માં ડેસ્ટિનેશન વેડિંગ કાર્ય હતા. દુલ્હા-દુલ્હન બંને એ સબ્યાસાચી ના ડિજાઇન કરેલા વેડિંગ અટાયર પહેરીને અને બંને ખુબજ સુંદર દેખાઈ રહ્યા હતા. વિરુષકા ના લગ્ન એક ફેરી ટેલ વેડિંગ હતા. વિરાટ અને અનુષ્કા એ ત્રણ વર્ષ જુના પ્રેમ ને લગ્ન ની મંજિલ મળી ગઈ. દુનિયા ભર થી આ જોડી ને શુભકામના મળી સોસીયલ મીડિયા પર તેમની તસ્વીર ખુબજ વાયરલ થઇ.


કઈ રીતે ક્રિકેટ ના કિંગ વિરાટ કોહલી અને બૉલીવુડ કવિન અનુષ્કા મળ્યા અને પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો તે જાણી લેવું પણ જરૂરી છે. અનુષ્કા છે બૉલીવુડ ની ગ્લોરિયસ ડીવા તો વિરાટ કોહલી છે ક્રિકેટ પીચ ના કિંગ.


બંને જયારે સાથે મળ્યા ત્યારે પ્રેમ ની શરૂઆત થઇ. અનુષ્કા વિરાટ ની લવ સ્ટોરી કોઈ થી છુપાઈ નથી. પછી ભલે તે ક્રિકેટ ની દુનિયા હોય કે પછી બૉલીવુડ ની દુનિયા વિરાટ અનુષ્કા ખુલીને પોતાના પ્રેમ નો ઇજહાર કરતા હતા.


અનુષ્કા જયારે હર મેચ માં વિરાટ ની સાથે જોવા મળતી તો આ ખુબસુરત પ્રેમ દુનિયા ની સામે આવી ગયો. હવે બીસીસીઆઈ તરફ થી પણ તેમને વિરાટ ની ઓફિસિયલ ગેસ્ટ નો દરજ્જો મળી ચુક્યો હતો. ઓસ્ટ્રેલિયા હોય કે ઈંગ્લેંડ, શ્રીલંકા હોય કે વેસ્ટેન્ડીઝ અનુષ્કા વિરાટ ની સાથે જોવા મળતી.ગયા વર્ષે વિરાટ અને અનુષ્કા એ એક બ્રાન્ડ માટે લગ્ન ની એડ કરી હતી. આ એડ માં વિરાટ સાત વચન નિભાવવા ની વાત કહેતા જોવા મળ્યા હતા. જ્યારેથી આ એડ ટીવી પર દેખાવાની શરુ થઇ ત્યારથી તમને લગ્ન ની ખબરો એ જોર પકડ્યું હતું.


વિરાટ અનુષ્કા ની સ્ટોરૂ ખુબજ જૂની નથી. વર્ષ 2013 માં બંને એ એક એડ શૂટ કર્યું હતું અને આ શૂટ પર ખિલાડી વિરાટ અનુષ્કા પર ક્લીન બોલ્ડ થઇ ગયા અને વિરાટ અને અનુષ્કા ની મુલાકાત દોસ્તી માં બદલી ગઈ.


વિરાટ જયારે અનુષ્કા સાથે જોવા મળ્યા ત્યારે નવી કહાની સામે આવી પરંતુ આ સચ્ચાઈ ને ના તો અનુષ્કા માનવા માટે તૈયાર હતી ના તો વિરાટ.


ક્રિકેટર અને બૉલીવુડ ડીવા ની સ્ટોરી માં લોકો દિલચસ્પી લેવા લાગ્યા. અનુષ્કા જ્યાં જતી હતી ત્યાં વિરાટ ની જવાની વાત થવા લાગી.વર્ષ 2014 માં વેલેન્ટાઈન ડે પર અનુષ્કા અને વિરાટ વાર ન્યુઝીલેન્ડ માં સાથે સાથે જોવા મળ્યા. આ એક તસ્વીર એ દુનિયા ભર ને દેખાડી દીધું કે વિરાટ અનુષ્કા ની ડેટિંગ ની અફવા સાચી છે.


વિરાટ અને અનુષ્કા નો લવ ત્યારે સામે દેખાયો જયારે હૈદરાબાદ માં વિરાટ એ હાફ સેન્ચુરી કરી અને કોહલી બન્યા દુનિયા ના 6 હજાર સ્કોર કરવા વાળા ફાસ્ટ બલ્લેબાજ ત્યારે અનુષ્કા સ્ટેડિયમ માં ખુશી થી ઉછળી પડી.


ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે તાળીઓ ની ગડગડાહટ સામે વિરાટ એ અનુષ્કા ને આપી એક ફ્લાઈંગ કિસ.


છેલ્લા ચાર વર્ષ માં વિરાટ અને અનુષ્કા ની લવ સ્ટોરી લગાતાર ચર્ચા માં રહી. આ લવસ્ટોરી માં એક વાર બ્રેકઅપ નો સમય પણ આવ્યો.


વર્ષ 2016 માં બંને એ એક બીજાથી લગભગ 6 મહિના સુધી વાત કરી ન હતી. પરંતુ વિરાટ એ અનુષ્કા ની મનાવી લીધી.


બંને ની લવસ્ટોરી સફળ રહી. વિરાટ અને અનુષ્કા હવે હેપિલી મેરિડ છે.

Post a Comment

0 Comments