બાળકી એ કર્યું એવું કામ કે SP સાહેબ એ પણ ખુર્શી છોડી ને કર્યું સેલ્યુટ


ઉમર નાની પરંતુ જૂનૂનું મોટું, કંઈક એવીજ કહાની છે આ ચાર વર્ષ ની બાળકી આરાધ્યા ચાંડક ની. જેમની આજે બધાજ લોકો વખાણ કરી રહ્યા છે. એટલુંજ નહિ પોલીસ અધિક્ષક એ પણ બાળકી ના વખાણ કરતા તેમનું સમ્માન કર્યું. કહી દઈએ કે આરાધ્યા સોશ્યલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે લોકો ને શોશ્યલ ડિસ્ટેંસીન્ગ ની અપીલ કરી રહી છે.

થોડાક દિવસ પહેલા આરાધ્યા નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે ફોર્સ ની યુનિફોર્મ પહેરીને લોકો ને કોરોના વાયરસ થી બચવા માટે ની રીતો કહી રહી છે. સાથેજ તે સામાન્ય જનતા પાસે લોકડાઉન ના નિયમો નું પાલન કરવાની વિનંતી કરી રહી છે. બાળકી ના આ જજબા ના વખાણ બધાજ લોકો કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો બાળકી નો આ વિડીયો ખુબજ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો એમને દેશ ની સૌથી નાની કોરોના વોરિયર્સ કહેવા લાગ્યા છે.

નાની બાળકી ના આ પહેલ ને સુકમા ના એસપી શલભ સિન્હા બાળકી થી એટલા પ્રભાવિત થયા કે તેમણે પિતાની ઓફિસ બોલાવી અને તેમનું સમ્માન પણ કર્યું. એટલુંજ નહિ તેમને આરાધ્યા ઉજ્જવલ ભવિષ્યની કામના કરતા તેમને એક કલાક ની એસપી પણ બનાવી અને પોતાની ખુર્શી પર બેસાડી.

Post a Comment

0 Comments