આ દેશ માં ચીની જાંચ કીટ થી બકરી અને ફળ પણ નીકળ્યા કોરોના સંક્રમિત, જાંચ માટે આપવામાં આવ્યો આદેશ


વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ થી પ્રભાવિત પૂર્વી આફ્રિકી દેશ તંજાનિયા માં ચીની જાંચ કીટ થી પરીક્ષણ કરવા ઉપર બકરી અને ફળ પણ કોરોના પોજીટીવ મળી આવ્યા છે. આ પ્રકાર ના પરિણામ સામે આવ્યા પછી રાષ્ટ્રપતિ જોન માગુફુલી એ કહ્યું કે જાંચ કીટ સારી નથી તેમની જાંચ કરવામાં આવવી જોઈએ.

બકરી અને એક ખાસ ફળ ની જાંચ પછી તેમના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા પરંતુ એ વાતની જાણકારી આપવામાં આવી ન હતી કે આ ફળ અને બકરીના સેમ્પલ છે. જ્યારે આ સેમ્પલ ની જાંચ રિપોર્ટ પોઝિટિવ આવી ત્યારે જઈને આ વાતનો ખુલાસો થયો હતો.

રાષ્ટ્રપતિએ કહ્યું તેમણે તંજાનિયા સુરક્ષા બળો ને કીટની ગુણવત્તાની જાંચ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ફળ અને બકરી ના નમુના કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેનો મતલબ એ છે કે થોડાક લોકો પોઝિટિવ મળી રહ્યા છે જે વાસ્તવિક માં કોરોનાવાયરસ થી સંક્રમિત નથી. રાષ્ટ્રપતિ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે ચીનની મદદને સ્વીકાર નહીં કકરવી જોઈએ અને તેમણે આગળ કહ્યું કે આ કીટ ની જાંચ થવી જોઈએ.

ઉલ્લેખનીય છેકે તંજાનિયા એકમાત્ર એવો દેશ નથી જ્યાં ચીને આવી ધોખાધડી કરી હોય. પરંતુ દુનિયાના તમામ દેશો સાથે ચીનને આ સંકટ સમયે એ આવો મજાક કર્યો છે. જેના પહેલા ભારતમાં ચીન ટિકિટ મોકલી હતી તેમાંથી લગભગ એક ચોથાઈ કીટ ટેસ્ટમાં પણ પાસ થઈ શકી ન હતી. 5 એપ્રિલ સુધી ભારતમાં લગભગ 1.7 લાખ પીપીઈ કીટ ની સપ્લાઈ કરી હતી જેમાંથી 50 હજાર કીટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી.

Post a Comment

0 Comments