માસુમ ચહેરો, પ્યારી મુસ્કાન અને સિમ્પલ લુક, શું તમે ઓળખી ફોટો માં રહેલી અભિનેત્રી?


ભારત સહિત પૂરી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ભારતમાં કોરોના ના કારણે 17મેં સુધી લોકડાઉન છે. સામાન્ય લોકોની જેમ જ બોલિવૂડ સેલિબ્રિટી પણ પોતાના ઘરમાં ફેમિલી સાથે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. તે વચ્ચે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે. એવા સેલેબ્સ સાથે જોડાયેલી કહાની, કિસ્સા અને રેર ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યા છે. એશ્વર્યા રાયની થોડી રેયર ફોટો વાયરલ થઇ રહી છે જેમાં તેમને ઓળખી શકવી મુશ્કેલ થઈ ગઈ છે. કહી દઈએ કે આજની વાત કરવામાં આવે તે પોતે આ દિવસોમાં ફેમિલી સાથે પોતાનો સમય વિતાવી રહી છે.


વર્ષો જૂની એશ્વર્યાની ફોટો વાયરલ થઇ રહી છે જેમાં તે માસુમ ચહેરો, પ્યારી મુસ્કાન અને સિમ્પલ લુકમાં નજર આવી રહી છે. આ ફોટો તેમના બાળપણનો છે. જ્યારે તે કોઈ ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં સામેલ થઈ હતી.


તેમના બાળપણની ફોટો એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ ફોટો માટે પોતાના સહેલીઓ સાથે નજર આવે છે. ફોટા માટે વ્હાઇટ ફ્રોકમાં નજર આવી રહી છે.


1973માં બેંગલુરુ માં જન્મેલી ઐશ્વર્યા ફિલ્મોમાંજ નહીં પરંતુ મોડેલિંગની દુનિયામાં પણ સફળતા મેળવી છે. એશ્વર્યા ના પિતા કૃષ્ણ રાજ બાયોલોજિસ્ટ હતા. તેમની માતાનું નામ વૃંદા રાય અને ભાઇનું નામ આદિત્ય રાય છે.


એશ 1991માં સુપરમોડેલ કોન્ટેક્ટ જીત્યો હતો. ફોર્ડ દ્વારા ઓર્ગેનાઈઝ આ કોન્ટેસ્ટ ને જીત્યા પછી તેમણે વોગ મેગેઝીનના અમેરિકન એડિશનમાં જગ્યા મળી હતી. 1993માં આમિર ખાનની સાથે તે એડમાં નજર આવી હતી. તેમણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.


એશ એ સાઉથની ફિલ્મ 'ઈરુવર' (1997) થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જેને મણિરત્નમ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ 'ઓર પ્યાર હો ગયા' (1999) છે આ ફિલ્મના ડાયરેક્ટર રાહુલ રવેલ હતા.

એશ્વર્યા સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' (1999) થી ઓળખાણ મળી તેમણે દેવદાસ, ધુમ ટુ, ઉમરાવજાન, ગુરુ, સરકાર રાજ, હમારા દિલ આપકે પાસ હે, મોહબતે, તાલ, આ અબ લોટ ચલે, જોધા અકબર સહિત અન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે.ગુરુની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન એ એશ ને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. 2007માં બંને ના લગ્ન થયા અને તે બચ્ચન પરિવારની વહુ બની. તેમની એક દિકરી છે જેમનું નામ આરાધ્યા છે.

Post a Comment

0 Comments