વિખરાયેલા વાળ અને ચેહરા પર મુસ્કાન જયારે મિસ્ટ્રી ગર્લ સાથે આમ શાર્માતા નજર આવ્યો અક્ષય કુમાર નો દીકરો


કોરોના ના કારણ થી દુનિયાભર માં દહેશત ફેલાયેલી છે. રોજે હજારો ની સંખ્યામાં લોકો મારી રહ્યા છે. ભારત માં આ અમહામારી થી બચવા માટે લોકડાઉન ને 31 મેં સુધી વધારી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકો ની જેમજ સેલેબ્સ પણ પોતાના ઘરોમાં ફેમિલી સાથે સમય વિતાવી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલ ઘણા કિસ્સા અને કહાની, ફોટોઝ અને વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ થઇ રહ્યા છે. એ વચ્ચે અક્ષય કુમાર ના દીકરા આરવ ભાટિયા ના થોડા ફોટાજ સોશ્યલ મીડિયા માં વાયરલ થઇ રહ્યા છે, જેમાં મિસ્ટ્રી ગર્લ સાથે નજર આવી રહ્યા છે. તમને કહી દઈએ કે આરવ પાપા ની જેમજ કુકીંગ નો શોખ રાખે છે. જોઈએ તો અન્ય સ્ટાર કિડ્સ ની તુલના માં આરવ ખુબજ હેન્સમ છે.

આરવ હાલ 17 વર્ષ ના છે અને તે લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. સોશ્યલ મીડિયા પાર વાયરલ થઇ રહેલી ફોટો માં આરવ ના વિખેરાયેલા વાળ અને ચેહરા પર મુસ્કાન નજર આવી રહી છે. તેમનું રિએક્શન પણ જોવા લાયક છે.


તમને કહી દઈએ કે આરવ સૈફ અલી ખાન ના દીકરા અબ્રાહિમ અલી ખાન ના મિત્ર છે. ઘણી વાર બંને ને સાથે ફ્રેડન્સ ની અસાથે એન્જોય કરતા જોવા મળ્યા છે.


તેમને જુહુ સ્થિત ઈકોલે મોદીઆલે વર્લ્ડ સ્કૂલ થી અભ્યસ કર્યો છે.


આરવ ના ફક્ત કુકીક માં પાપા જેવો છે પરંતુ તેમને અક્ષય ની જેમજ માર્શલ આર્ટસ ની ટ્રેનિંગ લીધી છે.


આરવ એ વર્ષ 2016 માં પોતાના જાપાની માર્શલ આર્ટ્સ ની કળા કુડો માં બ્લેક બેલ્ટ મેળવ્યો છે.


ફેબ્રુઆરી 2016 માં અક્ષય ના દીકરા ની એક ફોટો શેયર કરી હતી, જેમાં પીએમ મોદી તેમના કાન ખેંચતા નજર આવી રહ્યા હતા. તેમને લખ્યું હતું 'એક પિતા ની જિંદગી નો પ્રાઉડ મોમેન્ટ, જયારે પ્રધાન મંત્રી તમારા દીકરા નો કાન ખેંચે અને તેને કહે એક સારો બાળક છે'.


થોડાક મહિના પહેલા આરવ ની મમ્મી ટ્વીન્કલ ખન્ના એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી હતી. તેમાં તેમના કહ્યું હતું કે તેમનો દીકરા એ તેમનો નંબર પોલીસ ના નામ થી સેવ કરી ને રાખ્યો છે.


આરવ લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ તે ક્યારેક ક્યારેક મિત્રોની સાથે મુવી ડેટ પર જોવા મળે છે. કહી દઈએ કે અક્ષય પોતાના દીકરા ની સાથે પિતા થી વધુ દોસ્તી જેવો સબંધ રાખે છે.

Post a Comment

0 Comments