દેશ માં પાંચ પ્રકાર ના જોન કરવામાં માં આવ્યા લાગુ, જાણો શું છે બફર અને કન્ટેન્ટમેન્ટ જોન


કોરોના વાયરસ ના વધતા સંક્રમણ ને રોકવા મારે કેન્દ્ર સરકાર એ લોકડાઉન ને 31 મેં સુધી વધારી દીધું છે. એટલે 18 મેં થી લોકડાઉન નું ચોથું ચરણ લાગુ થશે. તેમને લઈને ગૃહમંત્રાલય એ ગાઇડલાઇન પણ જારી કરી દીધી છે. ગૃહમંત્રાલય એ આ વખતે જોન નીર્ધાર નો નિર્ણય રાજ્ય સરકાર ને સોંપ્યું છે. તેમની સાથે હવે જોન ની સંખ્યા વધારી ને 5 કરી દેવામાં આવી છે.


ગૃહ મંત્રાલય દ્વારા જારી ગાઇડલાઇન ના પ્રમાણે દેશ ને હવે 5 જોન માં વહેંચવા આવ્યા છે. તેમાં રેડ જોન, ગ્રીન જોન, ઓરેન્જ જોન અને તેમની સિવાય બફર જોન અને કેન્ટેન્ટમેન્ટ જોન પણ સામેલ છે. આ પાંચ જોનને લઈને રાજ્ય સરકાર નિર્ણય કરશે. અત્યાર સુધી કોરોનાવાયરસ ને લઈને દેશમાં ફક્ત ત્રણ બનાવવામાં આવ્યા હતા. જેમાં રેડ જોન, ગ્રીન જોન અને ઓરેન્જ જોન સામેલ હતું.

રેડ જોન એ વિસ્તાર જે કોરોનાવાયરસ ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે અથવા તો આવી રહ્યા છે. તેમને સરકાર દ્વારા રેડ ઝોનમાં રાખવામાં આવ્યું છે. અહીં કડક પ્રતિબંધ લાગુ છે અને આગળ પણ રહેશે. લોકોને ઘરે જ રહેવું પડશે. ફક્ત જરૂરી કામ હોવા પર જ બહાર નીકળી શકે છે. 10 વર્ષથી નાના અને 65 વર્ષ થી વધુ ઉમરના લોકો ને ઘરની બહાર નીકળવું બંધ રહેશે.

ઓરેન્જ જોન : ઓરેન્જ જોન એ વિસ્તાર છે જ્યાં કોરોના ના કેસ તો સામે આવી રહ્યા છે પરંતુ લગાતાર સુધાર પણ છે. સ્થાનીય પ્રશાસન એ અહીં ઘણા પ્રકારની છૂટ આપી છે. આ વિસ્તારમાં પ્રશાસન દ્વારા લોકડાઉન સીલ અથવા તો ફરી અન્ય અગત્યના પગલાં ભરવામાં આવે છે.

બફર ઝોન : બફર ઝોન એ જિલ્લો છે જ્યાં રેડ જોન વાળા જિલ્લાથી પાસે છે. સરકારને જો શંકા છે કે આ જિલ્લા પર ઢીલાઈ મૂકવાથી પડોશી જિલ્લા ની અસર આ જિલ્લાને થઈ શકે છે એટલા માટે એવા જિલ્લાને અલગ ઝોનમાં વહેંચીને નજર રાખવામાં આવી રહી છે. જેનાથી અહીં નવા કેસ આવવાથી બચી શકે.

કન્ટેન્ટમેન્ટ જોન : આ એવા વિસ્તાર છે જ્યાં કોરોના સંક્રમણ કેસમાં લગાતાર ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યારેક નવા કેસ ઓછા આવી રહ્યા છે તો ક્યારેક ખૂબ જ વધુ આવી રહ્યા છે.

ગ્રીન ઝોન : ગ્રીન જોન એ વિસ્તાર છે જે સંક્રમણથી મુક્ત છે. અહીંના લોકોની જિંદગી બાકી જોન અને એની તુલનામાં ખૂબ જ સરળ છે. લગભગ બધા જ પ્રકારની સુવિધા ચાલુ છે પરંતુ લોકોને બહાર નીકળવા ઉપર માસ્ક લગાવવું અને સોસીયલ ડિસ્ટેંસીન્ગ નું પાલન કરવું જરૂરી છે.

કન્ટેન્ટમેન્ટ માં જરૂરી સેવાઓ ને મળી છૂટ

કન્ટેન્ટમેન્ટ મા ફક્ત જરૂરી સેવાઓ ખુલી રહેશે. કન્ટેન્ટમેન્ટ ક્ષેત્ર માં લોકો બહાર અવરજવર કરી શકશે નહીં. મેડિકલ ઈમરજન્સી ની છુટ આપવામાં આવશે. કન્ટેન્ટ વિસ્તારમાં કોન્ટ્રાક્ટ, ટ્રેસીંગ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને અન્ય રીત અપનાવવામાં આવશે.

Post a Comment

0 Comments