અલી અસગર કરી રહ્યા હતા સલમાન ખાન ની કોપી, ત્યારે થયું એવું કે હસી હસી લે લોટ પોટ થઇ જશો


કપિલ શર્મા શો માં તેમની નાની નો કિરદાર નિભાવા એક્ટર અલી અસગર આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે. તેમ ની કોમેડી ના વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. વુમ્પલા એ અજગર નો એક એવો વીડિયો શેર કર્યો છે જેમાં પોતાની કોમેડીથી લોકોને હસાવી રહ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે અસગર સલમાનખાનના દબંગ વાળા સ્ટાઈલ ની એક્ટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તે સિંઘમ ની સ્ટાઈલ કરી રહ્યા છે. પરંતુ થોડીવાર પછી તેમને પત્ની સાવરણી પકડાવી દે છે. પત્નીને જોઇને ફટાફટ તે ઘરની સફાઈ કરવા લાગે છે.

અજગર નો વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ જોવાઇ રહ્યો છે. વીડિયો શેર કરતા લખવામાં આવ્યું છે કે 'બનવા ચાલ્યા હતા દબંગ, મળી ગયું હાથમાં ઝાડુ. અલી અસગ઼ર લોકડાઉન માં ઘરનું કામ કરતા.'કહી દઈએ કે અલી અસગર ને તેમની એક્ટિંગ અને જબરદસ્ત અંદાજ માટે ખૂબ જ ઓળખવામાં આવે છે. ધ કપિલ શર્મા શો માં ઘરે નાની બનીને ખૂબ જ વખાણ લુંટયા હતા. તેમના પહેલા તેમણે જીની ઓર જુજુ, કહાની ઘર ઘર કી અને ઘણી ટીવી સિરિયલમાં અહમ કિરદાર નિભાવ્યો છે. ટીવી સિરિયલના સિવાય ઘણી ફિલ્મોમાં પણ નજર આવી ચૂક્યા છે. જેમાં અમાવસ, જાન તેરે નામ, જોરુ કા ગુલામ, પાગલ પંતી, તીસમારખાં અને રાજા જેવી ફિલ્મો સામેલ છે.

Post a Comment

0 Comments