બેંગ્લુરુ માં એક વ્યક્તિ એ ખરીદી નાખ્યો આટલા રૂપિયા નો દારૂ, સોસીયલ મીડિયા પર બિલ નો ફોટો થઇ રહ્યો છે વાયરલ


દેશ ના ઘણા વિસ્તારો માં સોમવાર થી શરાબ ની દુકાનો ખુલી તો લોકો ની ભીડ વાઈન શો ની બહાર ઉમટી પડી હતી. કર્ણાટક માં એક વ્યક્તિ એ તો 52,841 ની શરાબ ખરીદી નાખી છે. તેમણે દારૂ ની ખરીદી કર્યા પછી તેમને બિલ નો ફોટો સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જોત જોતામાં આ પોસ્ટ ખુબજ વરાયલ થઇ ગઈ. પરંતુ હવે દારૂ વેચનાર દુકાનદાર માટે મુસીબત ઉભી થઇ ચુકી છે. આબકારી વિભાગ એ દુકાનદાર એસ બૅકટેશ સામે કેસ દર્જ કર્યો છે.

બેંગ્લુરુ નિવાસી વ્યક્તિ એ દારૂ ની દુકાન ખુલતાની સાથેજ સોમવારે 52,841 રૂપિયા ની ખરીદી કરી. 48.5 લીટર દારૂ નું આ બિલ તેમણે સોસીયલ મીડિયા માં પોસ્ટ કર્યું. આ બિલ વોટ્સએપ પર ખુબજ વાયરલ થઇ રહ્યું છે. સોસીયલ મીડિયા પર બિલ વાયરલ થયા પછી આબકારી અધિકારીઓ ને તેમના વિષે જાણકારી મળી તો તેમને જાંચ કરવાની શરુ કરી.

પૂછતાછ પછી કેસ દર્જ


જયારે અધિકારીઓ એ દુકાન મલિક એસ બૅકટેશ સાથે પૂછતાછ કરી તો તેમણે કહ્યું કે દારૂ આઠ લોકો ના સમૂહ એ ખરીદ્યો હતો, પરંતુ ભુગતાન એક જ કાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. બેંગ્લુરુ સાઉથ ની આબકારી ડીસી સાડી એક ગિરી એ કહ્યું કે અમે મલિક ના આ દાવા ની જાંચ કરી રહ્યા છીએ. અધિકારો એ કહ્યું કે દુકાન મલિક એસ બૅકટેશ સામે કેસ દર્જ કરી દેવામાં આવ્યો છે.

ગ્રાહક એ ખરીદી 13.5 લીટર દારૂ અને 35 લીટર બિયર

ત્યાંજ ગ્રાહક ની તલાશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ખુદરા દારૂ ના આઉટલેટ થી એક વ્યક્તિ ને ભારત નિર્મિત વિદેશી દારૂ 2.6 લીટર થી વધુ અથવા 18 લીટર થી વધુ બિયર વહેંચી શકાય નહિ. દુકાનદાર એ ગ્રાહક ને 13.5 લીટર દારૂ અને 35 લીટર બિયર વહેંચી છે.

Post a Comment

0 Comments