લોન મોરેટોરિયમ ની અવધિ 3 મહિના વધુ વધી, રેપો રેટ માં થઇ 0.40% ની કટૌતી


ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસ એ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી. આજે સવારે ભારતીય રિઝર્વ બેંકે એ ટ્વિટ દ્વારા એની જાણકારી આપી હતી. જાણો તેમના પ્રેસ કોન્ફરન્સની મોટી વાતો


 • આર્થિક ગતિવિધિઓ માં કોરોના વાયરસ મહામારી ફેલાય પછી સુસ્તી આવી છે જેનાથી સરકાર ના રાજસ્વ પ્રભાવી થયા છે. રેપો રેટ માં કટૌતી ના પછી 10 વર્ષ વાળા સરકારી બોન્ડ ની યીલ્ડ માં 0.15 ટકા ની કમી આવી છે.
 • આરબીઆઇ ગર્વનર એ કહ્યું કે બેંકો નું ગ્રુપ એકંપોઝર સીમા ને 30 ટકા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 • EMI ચુકવનાર ગ્રાહકો ને આરબીઆઇ એ મોટી રાહત આપી છે. લોન મોરેટોરિયમ ની અવધિ 3 વધુ મહિના સુધી વધારી. હવે 31 ઓગસ્ટ સુધી ઉઠાવી શકશો લોન મોરેટોરિયમ નો લાભ.
 • આરબીઆઇ ગર્વનર એ કહ્યું ભારત નું વિદેશી મુદ્રા ભંડાર 9.2 અરબ ડોલર વધ્યું છે.
 • આરબીઆઇ ગર્વનર એ કહ્યું કે મોરેટોરિયમ ની સમય સીમા વધારી ને છ મહિના કરી દેવામાં આવી છે.
 • આરબીઆઇ ગર્વન એ કહ્યું કે પોલિસી લેવલ પર બેન્ક જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેતી રહેશે.
 • 3 થી 5 જૂન એ એમપીસી ની બેઠક થવાની હતી. તેમને કહ્યું કે ગ્રાહકો ને દરો માં કટૌતી નો ફાયદો મળવામાં તેજી આવી છે.
 • આરબીઆઇ ગર્વનર એ કહ્યું કે એમસીપી ના અનુસાર બીજા છ માહી માં મોંઘાઈ ની ઉણપ નું અનુમાન છે.
 • આરબીઆઇ ગર્વનર એ કહ્યું કે માંગ માં ઉણપ ના કારણે નિવેશ માં પણ ભારે ઉણપ આપી છે. તેમણે કહ્યું કે એપ્રિલ માં મર્ચેડાઈઝ એક્સપોર્ટ 60 ટકા સુધી નીચે આવ્યું છે.
 • આરબીઆઇ ગર્વનર એ કહ્યું કે 2021 ની પહેલા ત્રણ માસ માં જીડીપી ગ્રોથ નેગેટિવ રહી શકે છે. તેમણે કહ્યું વિત વર્ષ 2021 બીજા ત્રણ માસ માં સુધાર આવી શકે છે.
 • લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓમાં મોટો ઘટાડો, છ મોટા ઔદ્યોગિક રાજ્યો વધુ રેડઝોનમાં રહ્યા
 • માર્ચમાં કેપિટલ ગુડઝના ઉત્પાદનમાં 36%નો ઘટાડો
 • કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના પ્રોડકશનમાં 33 ટકાનો ઘટાડો
 • ઔદ્યોગિક ઉત્પાદનમાં માર્ચમાં 17 ટકાનો ઘટાડો
 • મેન્યુફેકચરિંગમાં 21 ટકાનો ઘટાડો. કોર ઇન્ડસ્ટ્રીઝના આઉટપુટમાં 6.5 ટકાનો ઘટાડો
 • ખરીફની વાવણીમાં 44 ટકાનો વધારો થયો છે
 • ખાદ્ય ફુગાવો ફરી એપ્રિલમાં વધીને 8.6 ટકા રહ્યો
 • 2020-21માં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 9.2 અબજ ડોલરનો વધારો નોંધાયો. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર અત્યારે 487 બિલિયન ડોલરનું છે

Post a Comment

0 Comments