દારૂ ખરીદવા માટે લાગી 1 કિલોમીટર થી પણ વધુ લાંબી લાઈન, 70 ટકા ટેક્સ ની નથી દેખાઈ રહી અસર, જુઓ વિડિઓ


કેજરીવાલ સરકારે દારૂ પર 70 ટકા સુધી નો કોવીડ-19 ટેક્સ લગાવ્યો છે. તેના થી દારૂ ની કિંમત માં ઘણી વૃદ્ધિ થઇ છે. પરંતુ રાજધાની માં તેમની કોઈ પણ પ્રકાર ની અસર જોવા મળી રહી નથી. સવારે નિર્ધારિત સમય પર દુકાન ખુલતા ની સાથે ખરીદવા વાળા લોકો ની ભીડ લાગી ગઈ. દિલ્લી ના કલ્યાણપુરી વિસ્તાર માં દારૂ ખરીદવા માટે એક કીલોમીટર થી પણ લાંબી લાઇની લાગી. કહી દઈએ કે લોકડાઉન ના ત્રીજા ચરણ માં દિલ્લી સરકાર એ દારૂ ની દુકાનો ને શરતો ની સાથે ખોલવાની અનુમતિ આપવામાં આવી છે. લગભગ દોઢ મહિના પછી દારૂ ની દુકાન ખુલવા પર મોટી સંખ્યા માં લોકો દારૂ ખરીદવા માટે પહોંચી રહ્યા છે.

લોકડાઉન 3 પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્લી માં દારૂ ના વેચાણ ની અનુમતિ આપવામાં આવી છે. સોમવાર થી દિલ્લી ના ઘણા વિસ્તારો માં તેમની શરૂઆત થઇ ગઈ છે. આ દરમિયાન મહાનગર ના થોડાક વિસ્તારો માં લોકો પાણી માટે લાંબી લાઈન લગાવી ને ઊભ રહ્યા, તો બીજી બાજુ દારૂ ની દુકાનો ની બહાર પણ લાઈન લગાવીને લોકો ઉભા હતા.

સોસીયલ ડિસ્ટેંસીન્ગ ના નિયમો કરાવવા માં આવી રહ્યું છે પાલન

દારૂ ખરીદવા થી પગેલા ગ્રાહકો ને સોસીયલ ડિસ્ટેંસીન્ગ ના જરૂરી નિયમો નું પાલન કરાવવા માં આવી રહ્યું છે. આ દરમિયાન દારૂ ખરીદવા વાળા વ્યક્તિ ને સેનિટાઇઝર કરી ને મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ સરખી રીતે લોકોને લાઈન માં ઉભા રાખવામાં આવી રહ્યા છે જેથી સોસીયલ ડિસ્ટેંસીન્ગ નું સારી રીતે પાલન થઇ શકે.

Post a Comment

0 Comments