પત્ની ની મહેંદી સુકાઈ પણ નથી ને ભારત માતા ની રક્ષા માં શહિદ થઇ ગયા પતિ, તાબૂત પર માથું રાખી ને રોતી રહી


ભારિતય નૌસેના ના જવાન ગૌરવ દત્ત શર્મા નું પાર્થિવ શરીર જયારે સોમવાર એ તિરંગા માં લપેટાઈ ને નૌસેના ની ગાડી માં તેમના પિતૃક ગામ કબલાના લાવવા માં આવ્યું તો સંપૂર્ણ ગામ માં સન્નાટો પ્રસરી ગયો. તેમના અંતિમ દર્શન કરવા વાળા બધાજ વ્યક્તિ ની આંખો માં સાનુ નીકળી રહ્યા હતા. ગામ ની બધીજ ગલીઓ માં લોકો પોતાના લાડલા ગૌરવ ને અંતિમ વિદાઈ આપવા માટે ઉભા હતા. કહી દઈએ કે ગૌરવ 19 મેં એ સમુદ્ર માં જહાજ ના એન્જીન ને ચાલુ કરતા સમયે પાઇપ ફાટવાથી સોમાલિયા માં શાહિદ થઇ ગયા.

નૌસેના ના જવાન ગૌરવ દર શર્મા નું પૂરું સૈનિક સમ્માન ની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. ગામ ના લોકો એ ભારત માતા કી જાય શાહિદ ગૌરવ દત અમર રહે, જબ તક સુરજ ચાંદ રહેગા ગૌરવ કે નામ રહેગા ના જયકારો થી અસમાન ગુંજી રહ્યું હતું. ગૌરવ ના નાના ભાઈ રાહુલ દત્ત રેલવે માં છે, જયારે એક બહેન નિશા ના લગ્ન થઇ ચુક્યા છે. ત્યાંજ પિતા નરેશ ઉર્ફ નરસી તેમજ માતા નિર્મલા નો રોઈ રોઈ ને ખરાબ હાલત છે.


શહીદ ગૌરવ દત્ત શર્મા ના લગ્ન ના ત્રણ મહિના પહેલા 16 ફેબ્રુઆરી એ ઝજ્જર જિલ્લા ના ગામ ધારોલી ની પૂનમ સાથે થયા હતા. તે પત્ની ને જલ્દી પાછા આવવાનું કહીને ગયા હતા. પરંતુ તેમની કિસ્મત માં લગભગ એટલુંજ લખેલું હતું, જે પત્ની ના હાથો ની મહેંદી હજુ સરખી રીતે શુકાઈ પણ ન હતી.


કહી દઈએ કે ગૌરવ ભારતીય નેવી માં વિશાખાપટ્ટનમ માં જુનિયર એન્જીનીયર ના પદ પર તૈનાત હતા. ત્યાંજ સમુદ્રી લુટેરોં થી સમુદ્રી જહાજો ને બચાવવા માટે તેમની સુરક્ષા માં આઈએનએસ સુમેધા જહાજ પર સવાર થઇ ને માલદ્રીપ ગયા હતા. 19 મેં જયારે માલદ્રીપ થી જહાજ પાછા આવી રહ્યા હતા એ દરમિયાન તે શહિદ થઇ ગયા હતા.


કહી દઈએ કે ગૌરવ 2011 માં એન્જીનીયરીંગ નો કોર્સ કર્યા પછી ભારતીય નૌસેના માં ભર્તી થઇ ગયા હતા. તે ગોતાખોર નો કોર્સ કરી ચુક્યા હતા. ગ્રુપ માં તે સૌથી સારા તૈરાકી પણ હતા. ગૌરવ વોલીબોલ ના ખુબજ સારા ખેલાડી હતા અને પોતાની આ રમત ના કારણે તેમણે ઘણા પુરસ્કાર ઇન્ડિયન નેવી માટે જીત્યા હતા. જે સ્ટેડિયમ માં ગૌરવ વોલીબોલ ની પ્રેક્ટિસ કરતા હતા, હવે ગામવાળા એ તેમનું નામ શહીદ ગૌરવ દત્ત શર્મા ના નામ પર કરવાની પ્રશાસન ને માંગ કરી છે.

Post a Comment

0 Comments