T20 વિશ્વ કપ ને સ્થગિત કરવા પર ICC એ તોડી ચુપ્પી, કહ્યું શું છે નિર્ણય


ઓસ્ટ્રેલિયા માં આ વર્ષ ઓક્ટોબર માં આઈસીસી ટી20 વિશ્વ કપ નું આયોજન કરવાનું છે. કોરોના વાયરસ ના સંક્રમણ ફેલાવાના કારણે તેમના આયોજન પર લગાતાર સવાલ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવાર એ ખબર આવી હતી કે આઈસીસી તેને સ્થગિત કરવાનો નિર્ણય કરી રહી છે પરંતુ એક આધિકારિક બયાન માં એ વાત સાફ કરી દેવામાં આવી છે કે અત્યાર સુધી ટુર્નામેન્ટ પર કોઈ પણ પ્રકાર નો નિર્ણય લેવામાં આવ્યો નથી.

આઈસીસી એ એક બયાન માં એ વાત ને સાફ કરી દીધી છે કે હજુ ઓસ્ટ્રેલિયા માં થવાની ટી20 વિશ્વ કપ ને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટુર્નામેન્ટ ને કરાવવા માં આવશે કે નહિ તેના પર વિચાર હજુ કરવાનો બાકી છે. ઓસ્ટ્રેલિયા માં આ વર્ષ થનારી ટુર્નામેન્ટ ને લઈને તૈયારી કાર્યક્રમ પ્રમાણેજ ચાલી રહી છે. આ વર્ષ 18 ઓક્ટોબર થી 15 નવેમ્બર ની વચ્ચે ટી20 વિશ્વ કપ નું આયોજન કરવા જઈ રહ્યું છે.

આઈસીસી ના પ્રવક્તા એ કહ્યું, આઈસીસી એ હજુ સુધી ટી20 વિશ્વ કપ ને સ્થિગીત કરવા પર કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ઓસ્ટ્રેલિયા માં આ વર્ષ થવાનું આયોજન ની તૈયારી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ ના પ્રમાણે ચાલી રહ્યું છે. આ મુદ્દા કાલે આઈસીસી ની થવાની બોર્ડ મિટિંગના એજન્ડા છે અને તેમને લઈને કોઈ નિર્ણય પણ લઇ શકે છે.

આ વર્ષ 29 માર્ચ થી શરુ થવાન ઇન્ડિયન પ્રીમિયર લિંગ ને કોરોના વાયરસ ના સંક્રમણ ફેલાવાના કારણે થી સ્થિગીત કરવું પડ્યું છે. અત્યાર સુધી તેને લઈને બીસીસીસાઈ એ કોઈ પણ પ્રકાર નો નિર્ણય લીધો નથી. આઈસીસી ટી20 વિશ્વ કપ સ્થગિત થવા પર તેમની તારીખો પર આપીઍલ ને કરાવવા ની યોજના છે. બોર્ડ તરફ થી એવા સંકેત આપવામાં આવ્યા છે કે માનસૂન પછી ટુર્નામેન્ટ કરાવી શકાય છે.

Post a Comment

0 Comments