રિયલ લાઈફ માં બે બાળકો ના પિતા છે તારક મેહતા ના જેઠાલાલ, સલમાન ખાન ની સાથે કરી ચુક્યા છે કામ


ટીવી સિરિયલ 'તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા' માં જેઠાલાલ નો કિરદાર નિભાવવા વાળા દીપીલ જોશી 52 વર્ષ ના થઇ ચુક્યા છે. તેમનો જન્મ 26 મેં, 1968 ના પોરબંદર, ગુજરાત માં થયો હતો. આમ તો તે 12 વર્ષ ની ઉમર માં થિયેટર કરતા આવી રહ્યા છે પરંતુ ફિલ્મો માં કરિયર ની શરૂઆત 1989 માં આવેલી ફિલ્મ 'મેને પ્યાર કિયા' થી કરી હતી. ફિલ્મ માં તેમણે સલમાન ખાન ના ઘરના નોકર નો કિરદાર નિભાવ્યો હતો. તેમના સિવાય તેમણે ઘણી ફિલ્મો માં કામ કર્યું. ફિલ્મો ની સાથે તેમને ટીવી શો માં પણ કામ કરવાનું શરુ કરી દીધું હતું. તારક મેહતા.. માં જેઠાલાલ નો કિરદાર નિભાવીને તેમને ઘણી પોપ્યુલારિટી મળી.

તમને કહી દઈએ કે તેમની જિંદગી માં એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેમને વર્ષભર સુધી કામ માટે ભટકવું પડ્યું હતું. ત્યારબાદ જઈને તેમને જેઠાલાલ નો રોલ ઓફર થયો હતો.


દિલીપ ગુજરાત ના પોરબંદર થી 10 કિમિ આગળ વસેલા ગોસા ગામ ના છે. તેમના લગ્ન થઇ ચુક્યા છે અને તેમના બે બાળકો પણ છે. તે પોતાના પરિવાર ની સાથે મુંબઈ માં રહે છે.


તેમને 12 વર્ષ ની ઉમર માં થિયેટર માં કામ કરવાનું શરુ કર્યું હતું. તેમને પેહલો રોલ એક સ્ટેચ્યુ નો મળ્યો હતો. તેમણે એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે તે પોતાના પહેલા નાટક માં 7-8 મિનિટ સુધી સ્ટેચ્યુ બનીને ઉભા રહ્યા હતા. તેમને બે વાર ઇન્ડિયન નેશનલ થિયેટર એવોર્ડ માં બેસ્ટ એક્ટર નો પુરસ્કાર પણ મળી ચુક્યો છે.


એક્ટિંગ ના કારણ યહી દિલીપ એ પોતાનો અભ્યાસ વચ્ચે છોડી દીધો હતો. તેમને આજે એ વાત નું દુઃખ છે કે તે પોતાનો અભ્યાસ પૂરો ના કરી શક્યા. એક ઈંટરવ્યુ માં તેમણે કહ્યું કે હું થિયેટર કરું છું. આ દરમિયાન મારુ ધ્યાન એક્ટિંગ ની તરફ વધુ થઇ ગયું હતું અને મેં અભ્યાસ છોડી દીધો હતો. મને એ વાત નો અફસોસ છે કે કાશ હું મારો અભ્યાસ પૂરો કરી લેત.


એક્ટિંગ ફિલ્ડ ને લઈને તેમનું કહેવું છે કે આ કામ સ્થાઈ નથી. આ ફિલ્ડ માં એવું નથી કે એકવાર તમારો રોલ હિટ ગયો તો તમને જિંદગી ભર કામ મળતું રહે. તારક મેહતા શો મળતા પેહલા મારી પાસે એક થી દોઢ વર્ષ સુધી કામ હતું નહિ. જે શો માં કામ કરી રહ્યો હતો એ શો બંધ થઇ ગયો હતો. મારી પાસે કોઈ કામ હતું નહિ. તે દરમિયાન મને સમજમાં નોહતું આવી રહ્યું કે આ ઉમર માં હવે કયું કામ શરુ કરું.


રિપોર્ટ ના પ્રમાણે તારક મેહતા માટે દિલીપ જોશી એક એપિસોડ ના 1.5 લાખ રૂપિયા ચર્ચ કરે છે અને મહિના માં લગભગ 25 દિવસ શૂટિંગ કરતા રહે છે. હાલ, લોકડાઉન ના કારણે શો ની શૂટિંગ બંધ છે અને દિલીપ ફેમિલી ની સાથે ઘરે સમય વિતાવી રહ્યા છે.


પત્ની અને બાળકો ની સાથે દિલીપ જોશી.

Post a Comment

0 Comments