ચીન સાથે થશે ટક્કર મુકાબલો, જિનપિંગ એ પોતાની સેના ને તૈયાર રહેવાનો આદેશ


સીમા પર લગાતાર વધારી રહેલા ચીન ની ભારત એ મુકાબલો કરવાની તૈયારી કરી છે. વગર કોઈ દબાવ માં આવ્યે ચીન ની બધીજ ચાલ ને નાકામ બનાવવામાં આવશે. સેનાને સીમા પર ચાલી રહેલા નિર્માણ કાર્ય ને ચાલુ રાખવા માટે નિર્દેશ આપ્યો છે. ભારત અને ચીન ના વાસ્તવિક નિયંત્રણ (એલઓસી ) પર ચીની સૈનિકો ની વધતી ગણીવિધિઓ ની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મંગળવાર એ દેશ ને શીર્ષ સેન્ય નેતૃત્વ ની સાથે સંપૂર્ણ હાલાત ની સમીક્ષા કરી. સમીક્ષા બેઠક માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમજ ત્રણ સેનાઓ ના પ્રમુખ હાજર રહ્યા.

પ્રધાનમંત્રી ના તરફ થી બોલાવવા માં આવેલી આ પ્રકાર ની પહેલી બેઠક થી સાફ થઇ ગયું છે કે સેન્ય બળ ના સહારે દબાવ બનાવવાની ચીન ની રણનીતિ ને નાકામ કરવામાં આવશે. સાથે જ તેનાથી એ ખબર પડે છે કે બંને દેશો ની રાજનીતિક નેતૃત્વ ના તરફ થી વધેલો તણાવ પર હજુ સુધી કોઈ પણ પ્રકાર ની ટિપ્પણી નથી કરવામાં આવી છતાં પણ સીમા પર હાલત ખરાબ ચાલી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સાથે થયેલી સમીક્ષા બેઠક માં રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવાને, વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા અને નૌસેના પ્રમુખ એડમિરલ કરમવીર સિંહ શામેલ થયા.

ભારત અને ચીન ના સૈનિક સામ-સામે

લદાખ સીમા પર ભારત અને ચીન ના સૈનિકો ના એક બીજાની વાસ્તવીક નિયંત્રણ રેખા પર સૈનિકો ની વધતી ઉપસ્થિતિ ની વચ્ચે ભારત એ લદાખ ક્ષેત્ર ની ગલવા ઘાટી પર ચીની દાવા એ તણાવ માં વધારો કર્યો છે. ત્યાં, ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશ ની સાથે ચીન સાથે જોડાયેલા હર્ષિલ સેક્ટર માં પણ ચીની સૈનિકો ની ગતિવિધિઓ વધવાની ખબરો સામે આવી રહી છે. પરંતુ અધિકારીક રીતે હજુ સુધી તેમની પુષ્ટિ થઇ નથી.

ભારત પાછળ હટવા માટે તૈયાર નહિ

જોઈએ તો ભારત લગાતાર એ વાત નો સંદેશ આપી રહ્યું છે કે તે સંપૂર્ણ કિસ્સા માં પાછળ હટવા માટે તૈયાર નથી. ભારતીય સૈન્ય સૂત્રો એ તે સ્પષ્ટ કરી દીધું છે કે ચીન ની નારાજગી છતાં પણ સીમાવર્તી ક્ષેત્રો માં સડકો તેમજ બીજા નિર્માણ કાર્ય ને ચાલુ રાખવામાં આવશે. લદાખ સીમા ની પાસે ભારતીય ક્ષેત્રો માં રસ્તા અને બીજા આધારભૂત ઢાંચા ના નિર્માણ ને રોકવા ના ઉદેશ્ય થી ચીની સેનાએ એ સીમા ના અતિક્રમણ કરી તણાવ માં વધારો કર્યો છે.

ભારત રસ્તા તેમજ આધારભૂત ઢાંચા નું નિર્માણ કાર્ય ચાલુ રાખશે

સૂત્રો નું કેહવું છે કે એ નક્કી થયું છે કે ચીન ની સૈની ને ખરાબ ચાલ નો સામનો કરતા લદાખ તેમજ બીજા ક્ષેત્રો માં ચીની સીમા ની પાસે ભારત સડક અને આધારભૂત ઢાંચા નું નિર્માણ કાર્ય શરુ રાખશે. સૂત્રો ના પ્રમાણે પ્રધાનમંત્રી ની સાથે થયેલી બેઠક માં ચીન ની સંભવિત ચુનોતી ના હાલત ને પહોંચી વળવા માટે મંત્રણા થઇ. 2017 ડોકલામ માં ભારત-ચીન ના વચ્ચે સૈનિકો ની સીમા પર થયેલી ભીડંત ના સૌથી તણાવ પૂર્ણ સમય પછી લદાખ સીમા ક્ષેત્રો માં ચીની સૈનિકો નું ભારિતય સીમા ક્ષેત્ર માં અતિક્રમણ સૌથી ગંભીર બાબત બની ગઈ છે.

Post a Comment

0 Comments