પોતાના ઘરે જઈ રહેલા લોકો આ વાતો નું ધ્યાન રાખીને પોતાને અને બીજાને રાખી શકે છે સુરક્ષિત


લોકડાઉન ના કારણ થી કામ ધંધા બંધ થવાના કારણે લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. એવા માં સંક્રમણ નો ખતરો વધી જાય છે. ક્યાંક ને ક્યાંક કોરોના નું લગાતાર વધવું એ તરફ ઈશારો કરી રહ્યું છે. કેદ્ર અને રાજ્ય સરકારો પોતાની તરફ થી આ વાત ની કોશિશ કર રહી છે કે આ સંક્રમણ ની રફ્તાર ને ઓછી અથવા તો ખતમ કરી શકે. પરંતુ એક હકીકત એ પણ છે કે આપણી જ પોતાની ભૂલ આ સંક્રમણ ને વધારવાનું સૌથી મોટું કારણ બની રહ્યું છે.

એવા માં બધાજ લોકો ને ધ્યાન આપવાની જરૂર છે. તે બધાજ લોકો જે આ દરમિયાન પોતાના ઘર જવા તૈયાર છે તેમના ખંભા પર મોટી જવાબદારી છે. તેમને પોતાના પરિવાર ને ખુદ ને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવાની જરુરુ છે. સાથે જ ના તો ખુદ સંક્રમિત થાવનું છે અને ના તો બીજાને સંક્રમિત કરવાના છે.

તેમના પછી ખુબજ જરૂરી છે કે તે સરકાર દ્વારા આપવામાં આવેલી બધીજ ગાઇડલાઇન ને ફોલો કરે. તેમના સિવાય પણ થોડીક જરૂરી વાતો નું ધ્યાન રાખવું પડશે. જે આ પ્રકાર એ છે.

1. ઘરે પાછા ફરતા મજૂરો માટે સરકાર વિભિન્ન ઉપાય કરી રહી છે. તેમાં ટ્રેન અને બસ થી તેમના ઘર મોકલવું શામેલ છે. આ કારણ થી સંયમ થી કામ લેવું પડશે. કોઈ ના કહેવા પર અથવાતો કોઈ ની વાતો માં આવીને પોતાની જિંદગી અને પરિવાર ની જિંદગી અને બીજાની જિંદગી ને દાવ પર નથી લગાડવાની.

2. સરકાર દ્વારા આપવામાં આવેલી બધીજ જાણકારી ને ધ્યાન માં રાખતા તમારે આગળ નું પગલું ભરવું જોઈએ.

3. પોતાના ઘરે જઈ રહેલા લોકો કારણ વગર ની ભીડ ના કરે. કોરોના સંક્રમણ ને ઉભું રાખવા માટે જે ઉપાય એક બીજા થી દુરી વધારવાનો જે આપણી સામે આવી ચૂક્યું છે તેમનું સંપૂર્ણ રીતે પાલન કરો. જો આવું નહિ કરો તો સૌથી પહેલા તમે ચપેટ માં આવી શકો છો અને ત્યાર બાદ ધીમે ધીમે તમારો પરિવાર.

4. રસ્તા માં મળી રહેલું ખાવાનું લેવામાં ધ્યાન રાખો અને દુરી બનાવી ને મેળવો. તેને મેળવવા માટે ભીડ નો ભાગ ન બનો.

5. પોતાના મોબાઈલ ફોન માં આરોગ્ય સેતુ એપ જરૂર થી ડોઉનલોડ કરો. તેના થી તેમને એ જાણવામાં મદદ મળશે કે તમારી પાસે કોણ અને ક્યાં કોરોના સંક્રમિત વ્યક્તિ રહેલ છે.

6. રેલવે સ્ટેશન હોય કે પાછા ફરવા માટે નક્કી કરવામાં આવેલી જગ્યા, ક્યાંય પણ ભીડ જમા ન કરો. સુરક્ષાકર્મીઓ ની સંપૂર્ણ રીતે મદદ કરો. તે તમારા માટે 24 કલાક ડ્યુટી કરી રહ્યા છે.

7. જો તમે કોઈ પણ પ્રકારે અસ્વસ્થ મહેસુસ કરી રહ્યા છો તો કોઈ પણ કારણે આગળ ન વાંધો અને સારું થશે કે 14 દિવસ માટે ખુદ ને હોમ કોરોનટાઇન કરી લો. તેમાં તમારી અને બીજાની ભલાઈ છે.

Post a Comment

0 Comments