કોરોના વોરિયર્સ ને ભારત ના સલામ, તસ્વીર માં જુઓ નૌસેના INS Jalashwa નો અનોખો અંદાજ


કોરોનાવાયરસ ની સામે લડાઈમાં ભારત ઘણી હદ સુધી ખૂબ જ સારું કામ કર્યું છે. તેમનું મુખ્ય કારણ કોરોના વોરિયર્સ છે જે પોતાની જાનની પરવા કર્યા વગર કોરોના દર્દી ના ઇલાજમાં લાગેલા છે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહ્વાન પર ભારતીય સેના સમગ્ર દેશ કોરોના વોરિયર્સ નું સન્માન માં ફૂલો વરસાવ્યા અને તેમને સલામી પણ આપી.

ગૃહમંત્રી અમીત શાહે ટ્વીટ કર્યું 'ભારતીય સશસ્ત્ર બળો દ્વારા દેશને કોરોના થી મુક્ત કરવા માટે દિવસ-રાત એક કરવા વાળા ડોક્ટર, પોલીસ, અર્ધસૈનિક દળો તેમજ અન્ય યોદ્ધાઓ વિભિન્ન રીતે સન્માન કરવાના દ્રશ્યો દિલને છુલે તેવા છે. આ યોદ્ધાઓ એ જે રીતે બહાદુરીથી કરોના સામે લડાઇ લડી છે તે નિશ્ચિત રૂપથી વંદનીય છે.

રવિવાર એ બંગાળની ખાડી માં એક અભિયાન ઉપર ઇસ્ટર્ન નેવલ કમાન્ડ (ENC) ના આઈએનએસ જલશવા એ શાનદાર અંદાજમાં કોરોના વોરિયર્સ ને સલામ આપી.સમુદ્રની વચ્ચે આઈએનએસ જલશવા ઉપર તૈનાત નૌ સૈનિકોએ જય હિન્દ ના ફોર્મેશન કરી ડોક્ટરો, નર્સો, અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ સહિત કોરોના યોદ્ધા ને સલામી આપી.

Post a Comment

0 Comments