અહીંયા ખુદ નર્મદા નદી કરે છે 300 વર્ષ જુના શિવલિંગ નો અભિષેક,જોઈને ભક્તો પણ થઇ જાય છે હેરાન


ભારત એક એવો દેશ છે જ્યાં દેવી દેવતા ની સાથે જોડાયેલી ઘણી વાતો સાંભળવા મળે છે અને દરેક ગલી માં એક મંદિર પણ મળી રહે છે. તેની સાથે ભગવાન ની આસ્થા સાથે જોડાયેલા ઘણા ચમત્કાર પણ જોવા મળે છે જે ક્યારેક આશ્વર્ય માં પણ મૂકી દે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દુનિયા માં સુધી વધારે મંદિર ભગવાન શિવ ના છે. ભગવાન શિવ ના ભક્તો પણ સૌથી વધારે હશે. ભગવાન શિવ જલ્દી જ પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પણ પુરી કરે છે. ભગવાન શિવ ના મંદિર ની સંખ્યા ની વાત કરવા માં આવે તો તે અગણિત છે પરંતુ આજે આપણે એક એવા શિવલિંગ વિષે વાત કરીશું જે લગભગ 300 વર્ષ જૂનું છે.


જાણવાવાળી વાત તો એ છે કે આ શિવલિંગ નો અભિષેક કોઈ ભક્ત નહિ પરંતુ ખુદ નર્મદા નદી કરે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ મંદિર મધ્યપ્રદેશ માં દિવસ જિલ્લા માં સ્થિત છે.

અહીંયા એક 300 વર્ષ જૂનું શિવલિંગ છે જેને લોકો જટાશંકર ના નામ થી ઓળખે છે. આ મંદિર કેટલું જૂનું છે તેવાત ની જાણકારી કોઈ પાસે નથી પરંતુ એ વાત સત્ય છે કે તે ઘણું જૂનું છે.


શિવજી ના આ મંદિર ની સાથે રાધા કૃષ્ણ, રામ દરબાર અને હનુમાનજી નું મંદિર પણ છે. જોકે આખું વર્ષ અહીંયા શિવજી ના મઁદિર માં ભક્તો ની ભીડ જોવા મળે છે પરંતુ જે નજારો શ્રાવણ મહિના માં જોવા મળે છે તે નજારો લગભગ ક્યાંય તમને જોવા નહિ મળે.

કેમ કરે છે નર્મદા નદી શિવલિંગ નો અભિષેક :


અહીંયા હજારો વર્ષ પહેલા ભગવાન દાસ નામના એક મહાત્મા રહેતા હતા અને તે રોજે નર્મદા માં સ્નાન કરતા હતા અને શિવલિંગ નો જળાભિષેક કરતા હતા. જયારે તે ઘરડા થઇ ગયા તો તે નદી એ જય શકતા ના હતા અને શિવલિંગ નો અભિષેક કરી શકતા ન હતા. તેની તબિયત જયારે ખરાબ થઇ ગઈ ત્યારે તેને નર્મદા ને આજ્ઞા કરી અને નર્મદાએ કહ્યું કે હવે તે હંમેશા શિવલિંગ નો અભિષેક કરશે.


તે સમય થી આજ સુધી નર્મદા નદી ભગવાન દાસ ની આજ્ઞા નું પાલન કરતી આવે છે. તમારા મન માં પણ જો આ મંદિર ના દર્શન કરવાની ઈચ્છા હોય તો એક વાર જરૂર થી દર્શન કરવા જોઈએ. આ જગ્યા પર્યટકો માટે ખુબ જ સુંદર છે અને અહીંયા રોજે ભક્તો ની ભીડ રહે છે અને અહીંયા જવા માટે તમારે જંગલ માંથી થઇ ને જવું પડે છે કારણકે અહીંયા જવાનો એકજ રસ્તો છે અને તે જંગલ માં થઇ ને પસાર થાય છે.

Post a Comment

0 Comments