પતિ ના મૃત્યુ પછી બસ નો સ્ટિયરિંગ પકડીને બનાવ્યું દીકરી નું ભવિષ્ય


ડ્રાઇવિંગ એક એવી વસ્તુઓ માંથી એક છે જે સમાજ ને લાગે છે કે આ કામ ફક્ત પુરુષજ કરી શકે છે પરંતુ કોલકાતા માં આ માનસિકતાને તોડે છે અને પ્રતિમા પોદાર એ તે માનસિકતા નો જવાબ આપ્યો છે.

42 વર્ષીય પ્રતિમા કોલકાતા ની એક મહિલા બસ ડ્રાઇવર છે. પ્રતિમા કહે છે કે શરુ માં ડ્રાઇવિંગ વિષે વિચારવું પણ અજીબ લાગતું હતું. પરંતુ રોજી રોટી ચલાવવા વાળી તે એકલી હતી. તેમની સાથે કરજ લઈને દીકરી ઓ ને ભણાવી રહી છું અને સાથે ઘરનું પણ ધ્યાન રાખી રહી છું.


સમાજ માં મન અને શરીર ને અલગ મહિલા અને પુરુષ ના કામ ને પરિભાષિત કરવામાં આવ્યું છે. જો કોઈ આવું કરે છે તો તે જોઈને આશ્ચર્ય ચકિત થઇ જાય છે.

શબેશ્વર તેમના પતિ પહેલા ડ્રાઇવર હતા પરંતુ એક ઘટના પછી તે બસ ચલાવવા માટે અસમર્થ થયા હતા. ત્યારબાદ ઘર ચલાવવા માટેની બધીજ જિમ્મેદારી પ્રતિમા એ સાંભળી લીધી. તે રોજે સવારે 3 વાગ્યે ઉઠીને કામ પર જાય છે જેથી તે લેટ ના થઇ જાય. તે પોતાના પતિ વિષે કહે છે કે "મારા પતિ બસ નથી ચાલવી શકે તેમ એટલા માટે મેં બસ ચલાવવા ની જિમ્મેદારી લીધી છે અને મને તે વાત નો ગર્વ છે" હું બાકી પુરુષો ની જેમજ બસ ચાલવી શકું છું પરંતુ હું હંમેશા સુરક્ષા નું ધ્યાન રાખું છું.


ત્યાં પ્રતિમા રોજે હાવડા ના બે થી ત્રણ ફેરા લગાવી લે છે અને તેને તેમાં કોઈ પણ પ્રકાર ની તકલીફ નથી પડતી. છેલ્લા 6 વર્ષ થી તેને કોઈ પણ પ્રકાર ની તકલીફ નથી પડી અને એક પણ દિવસ ની રજા તેમણે નથી લીધેલી.


પ્રતિમા એ ફક્ત 12 સુધી તેમનું ભણતર પૂર્ણ કર્યું છે. તેમને બીએ મેં પોતાનું એડમિશન કરાવ્યું પરંતુ થોડા સમય પછી તેમણે આ ભણતર છોડવું પડ્યું હતું. તે પોતાની દીકરી ઓ ને ખુબ ભણાવવા માંગે છે. તેની મોટી દીકરી જિમ્નાસ્ટિક ખેલાડી છે અને તેમને રાજ્ય સત્ર માં પદક જીત્યો છે. હાલ માં તે જાધવપૂર વિશ્વવિદ્યાલય થી ગણિત ઓનર્સ ની સ્નાતક છે. અને તેમની બીજી દીકરી હવે 9 મુ પાસ છે અને ખુબજ સારી રીતે ભણતર કરી રહી છે.

Post a Comment

0 Comments