પ્રીતિ જિંટા એ શેયર કરી થ્રોબેક તસ્વીર, જોવા મળ્યો એક્ટ્રેસ નો ફેશન જલવો


આ દિવસો માં પુરી દુનિયા કોરોના વાયરસ ની લડાઈ લડી રહી છે. ચીન થી શરુ થયેલ આ વાયરસ પુરી દુનિયા માં આગ ની જેમ ફેલાતો જઈ રહ્યો છે. જેમની ચપેટ માં ભારત પણ આવી ચૂક્યું છે. એવામાં પીએમ મોદી એ દેશ માં લોકડાઉન ની ઘોષણા કરેલી છે. એના બધાજ લોકો પોતાના ઘર માં બંધ છે અને કંઈક ને કંઈક કરી રહ્યા છે.
A post shared by Preity G Zinta (@realpz) on
હાલ માંજ પ્રીતિ જિંટા એ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર થ્રોબેક તસ્વીર શેયર કરી છે જેમાં તે ખુબજ સુંદર નજર આવી રહી છે. તેમની આ તસ્વીર ઘણી જૂની છે જેમાં તે ઘણી સ્ટાઈલિશ પણ નજર આવી રહી છે. ફેન્સ ને તેમની તસ્વીર ઘણીજ પસંદ આવી રહી છે. આ તસ્વીર ને પ્રીતિ એ થોડા સમય પહેલા સોસીયલ મીડિયા પર શેયર કરી છે. થોડીક વાર માંજ હજારો લાઇક્સ અને કમેન્ટ આવી ગયા.


થોડાક દિવસ પહેલા પ્રીતિ જિંટા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો હતો જેમાં તે વર્કઆઉટ કરતી નજર આવી રહી હતી. વિડીયો માં જોઈ શકો છે કે તે પોતાની બોડી પર ઘણીજ મહેનત કરી રહી હતી. લોકડાઉન ના ચાલતા આ દિવસો માં પ્રીતિ જિંટા સોશ્યલ મીડિયા પર ઘણીજ એક્ટિવ રહે છે. હંમેશા પોતાના ફેન્સ માટે કંઈક ને કંઈક શેયર કરતી રહે છે.


તમને કહી દઈએ કે દેશ માં કોરોના વાયરસ ના દર્દી ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. એવામાં વાયરસ ના પ્રસાર ને રોકવા માટે દેશ માં લોકડાઉન ચાલુ છે. કોરોના વાયરસ ની બીમારી દુનિયા માટે મહામારી બની ચુકી છે.

Post a Comment

0 Comments