પ્રિયંકા ચોપડા ના પિતા જ નહિ પરંતુ માતા પણ રહી ચુકી આર્મી ઓફિસર, પહેલીવાર સામે આવી યુનિફોર્મ માં તસ્વીર


પ્રિયંકા ચોપડા ના પિતા સ્વર્ગીય ડો. અશોક ચોપડા એ ચિકિત્સક ના રૂપ માં ભારતીય સેનાએ માં પોતાની સેવા આપી હતી, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમની માતા પણ આર્મી માં ડોક્ટર હતી. પ્રિયંકા એ બંને ની એક તસ્વીર શેયર કરી છે, જેમાં મિસ્ટર એન્ડ મિસેજ ચોપડા આર્મી યુનિફોર્મ માં નજર આવી રહ્યા છે.

આ થ્રોબેક તસ્વીર ની સાથે પ્રિયંકા એ લખ્યું - મારા માતા-પિતા એ ભારતીય સેનાએ માં પોતાની સેવાઓ આપી હતી અને શાયદ એજ કારણ છે કે દુનિયાભર ના મિલિટ્રી પરિવારો માટે પોતાનાપણું મહેસુસ કરું છું. ચાલો આજે બધાજ શાહિદ નાયકો ને યાદ કરીએ, જેમને આપણી આજાદી માટે પોતાની જાણ આપી દીધી. પ્રિયંકા ના પિતા આર્મી માં લેફિનેન્ટ કર્નલ ની પોસ્ટ પર સેવાનિવૃત્ત થયા હતા.


પ્રિયંકા એ આ પોસ્ટ પર તેમની કજીન પરિણીતી ચોપડા સહીત ઘણી સેલેબ્રિટીઝ એ કમેન્ટ કર્યા છે. પરિણીતી એ લખ્યું કે પાપા અને મમી ની બેસ્ટ ફોટો. ઈશા ગુપ્તા, હિના ખાન, જરીન ખાન એ આ પોસ્ટ માં પોતાનો પ્રેમ જતાવ્યો છે.

પ્રિયંકા એ 2017 માં પોતાના એક ઇંસ્ટાગ્રામ પોસ્ટ માં પોતાની માતા ના વિષે વિસ્તાર થી કહ્યું હતું. તેમને આ પોસ્ટ માં એવી વાતો નો ખુલાસો કર્યો હતો, જેને જાણીને કોઈ પણ હેરાન થઇ જાય. પ્રિયંકા એ લખ્યું હતું - એ સાંભળવા માં જૂનું લાગી શકે છે કે મારી માં મારી હીરો રહી છે. તે નાના કસ્બા ની રહેવા વળી એવી મહિલા છે, જે પોતાના સપના પૂર્વ માટે ઘરે થી ભાગી ગઈ હતી. તે સૈન્ય બળ માં ડોક્ટર હતી. તેમની પાસે 8 અલગ અલગ મેડિકલ સટીફીકેટ છે. સ્ટિફાઇડ પાયલટ છે અને 9 ભાષા બોલી શકે છે.


View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તે ખુલી જીપ માં ફર્યા કરતી હતી. તે એક જબદસ્ત માં, દીકરી, બહેન, પત્ની અને બિઝનેસ પાર્ટનર છે. તેમણે જ મને સીખ્વાડ્યું છે કે હું કઈ પણ બની શકું છું. એટલા માટે તે મારી એક ગર્લ હીરો છે. પ્રિયંકા એ ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર આ ખુલાસો કર્યો હતો કે છોકરીઓ માં આ આત્મવિશ્વાસ જગાડવો મુખ્ય છે.

Post a Comment

0 Comments