16 વર્ષ ની ઉમર માં સોનુ નિગમ એ ગાયું હતું મહાભારત નું ટાઇટલ સોન્ગ, વાયરલ થઇ રહ્યો છે આ 31 વર્ષ જૂનો વિડીયો


કોરોનાવાયરસ ના કારણે જ્યાં ઘણાં સેલેબ્સ પોતાના ઘરોમાં જૂની યાદોને તાજા કરી રહ્યા છે. તો ત્યાં જ એવા સોશિયલ મીડિયા ઉપર પણ તેમની થ્રોબેક તસ્વીરો અને વિડીયો ગણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે હવે સોનુ નિગમનો એક ખુબ જ જુનો અને દિલચશ્પ વીડિયો સામે આવ્યો છે. જે ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોને ખુદ સોનુ નિગમ એ ફેન્સની સાથે શેર કર્યો છે.

વિડીયો લગભગ 31 વર્ષ જૂનો કહેવામાં આવી રહ્યો છે અને 16 વર્ષ ના સોનુ નિગમ આ વીડિયોમાં બધા જ લોકોને પોતાની મધુર અવાજથી મોહિત કરતા નજરે આવી રહ્યા છે. વિડીયો ની વાત કરીએ તો તે વર્ષ 1989નો છે અને તેમાં સોનુ આધારશીલા એવોર્ડ ફંક્શનમાં મહાભારતનુ ટાઈટલ ટ્રેક ગાઈ રહ્યા છે. 16 વર્ષના સોની નીગમે મહાભારત ટાઇટલ ટ્રેક ગાતા જોઈ કોઈપણ ઈમ્પ્રેસ થઈ જાય.


આ વીડિયો ને શેર કરતા સોનુ નિગમ એ લખ્યું 'તાલકટોરા ઇન્દોર સ્ટેડિયમમાં માં ગયેલો જુનો વિડીયો. જ્યાં મેં મહાભારત નું ગીત ગાયું હતું. જેને સંપૂર્ણ રીતે યાદ કર્યું હતું. તે સમયે અમારી પાસે યૂટ્યૂબ જેવું કોઈ પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હતું નહીં.

Post a Comment

0 Comments