ખુબસુરતી માં કોઈ એક્ટ્રેસ થી ઓછી નથી સની દેઓલ ની પત્ની, 36 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન


દુનિયાભર માં કોરોના ના કારણે લોકો ડર માં છે. રોજે ઘણા લોકો ના મૃત્યુ થઇ રહ્યા છે. ભારત માં આ મહામારી ના કારણે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમજ સેલેબ્સ પણ પોતાના ઘરો માં કૈદ છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલી કહાની, કિસ્સા, ટથ્રોબેક ફોટો અને વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે 84 વર્ષ ના ધર્મેન્દ્ર ની મોટી વહુ પૂજા ની થોડીક ફોટોવાયરલ થઇ રહી છે. કહી દઈએ કે સાની દેઓલ એ 36 વર્ષ પહેલા લંડન માં ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા.


તમને કહી દઈએ કે ધર્મેન્દ્ર ની મોટી વહુ પૂજા ખુબસુરિત માં કોઈ હિરોઈન થી ઓછી નથી. પરંતુ લાઇમલાઈ થી દૂર રહે છે.પૂજા દીકરા કરણ ની ફિલ્મ પલ પલ દિલ કે પાસ પ્રીમિયર માં સામેલ થઇ હતી. તે દરમિયાન તેમની ફોટોઝ સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ હતી.


સની દેઓલ સોસીયલ પર ઘણા એક્ટિવ રહે છે તે પોતાની ફેમિલી ની સાથે હંમેશા ફોટો શેયર કરે છે પરંતુ તે પત્ની પૂજા ની સાથે ક્યારે ફોટો શેયર નથી કરતા. કહેવામાં આવે છે કે તે પોતાની પર્સનલ જિંદગી ને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. એજ કારણ છે કે બંને ના લગ્ન ની વાત ઘણા સમય પછી બહાર આવી.


સની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવતા પહેલા 1984 માં પૂજા ની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમના વિષે વધુ લોકોને ખબર હતી નહિ. વર્ષો પછી જયારે સની ના લગ્ન વિષે જાણી ને બધાજ લોકો ચોંકી ગયા.


ધર્મેન્દ્ર ની મોટી વહુ નો ફોટો હાલ માં ત્યારે ચર્ચા માં આવ્યો જયારે તેમના મોટા દીકરા કરણ દેઓલ એ મધર્સ ડે ના અવસર પર બાળપણ ની એક તસ્વીર શેયર કરી.


સની ના લગ્ન બિઝનેસ એગ્રીમેન્ટ રીતે થયા હતા. ધર્મેન્દ્ર ઇચ્છતા ન હતા કે 'બેતાબ' ની રિલીઝ ના પહેલા સની ના લગ્ન ની વાત સામે આવે. કેમ કે સની ને રોમેન્ટિક ઇમેજ પર નેગેટિવ અસર પડી શકતો હતો. ફિલ્મ રિલીઝ સુધી પૂજા લંડન માં રહી રહી હતી. તે સમયે સની હંમેશા પૂજા ને મળવા માટે ચોરી-છુપે લંડન જતા હતા. પછી ન્યુઝપેપર માં સની ના લગ્ન ની વાત છાપવામાં આવી તે સમયે પણ સની એ લગ્ન ની વાત ની ના કહી હતી.

Post a Comment

0 Comments