આજે જોવા મળશે વર્ષ નો છેલ્લો સુપર મુન, જાણો ક્યાં અને કઈ રીતે દેખાશે અને શા માટે કહેવામાં આવે છે સુપરમૂન?


વર્ષ 2020 નો છેલ્લો સુપરમૂન 7 મેં એટલે કે આજે જોવા મળશે. જે સાંજે 4:15 વાગ્યે પોતાના પૂરા સંપૂર્ણ પ્રભાવમાં જોવા મળશે. પરંતુ ભારતના લોકો આ સુપર ફ્લાવર મુન (Supermoon) નો નજારો જોઈ શકે નહિ. કેમકે આ સમયે ભારતમાં સાંજે હશે પરંતુ ઈન્ટરનેટના માધ્યમથી તમે ઓનલાઇન જરૂર આ ખૂબસૂરત સુપર મુન ને જોઈ શકશો. 7 મે પછી એ તમે સુપર પિન્ક મુન આગળના વર્ષે એટલે કે 27 એપ્રિલ 2021 માં જોઈ શકશો. આ સુપર ફ્લાવર મુન, કોર્ન પ્લાન્ટિંગ મૂન અને ફૂલ મિલ્ક મુન ના નામથી ઓળખવામાં આવે છે.

નાસા (nasa) ની વેબસાઇટ અનુસાર સુપર ફ્લાવર મૂળ ભારતીય સમયાનુસાર ગુરુવારે 7 મેં ની સાંજે 4:15 વાગ્યે પોતાના ચરમ પર હશે અને સંપૂર્ણ રીતે ચમકદાર જોવા મળશે. તેનો મતલબ એ થયો કે તે સમયે પૃથ્વીથી ખૂબ જ નજીક હશે. સુપર ફ્લાવર મુન ને લોકો ભારતમાં નહીં જોઈ શકે કેમકે ત્યારે ભારતમાં બપોરનો સમય હોય છે. પરંતુ આ ખૂબસૂરત ખગોળિય ઘટનાને ઓનલાઈન જોઈ શકો છો કહી દઈએ કે છેલ્લી વાર સુપર મુન 7 એપ્રિલ 2020 એ નજર આવ્યો હતો અને તેને સુપર પીક મુન પણ કહેવામાં આવ્યો ચાલો જાણીએ સુપર ફ્લાવર મુન વિશે વિસ્તારથી.

શું હોય છે સુપરમુન (What is supermoon)

પૃથ્વી ના ચક્કર લગાવતા દરમિયાન એક સમય એવો આવે છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક આવી જાય છે. પૃથ્વી થી વધુ નજીક હોવાના કારણે ચંદ્રમા (Full Moon 2020) આ દરમિયાન ખુબ જ મોટો અને ચમકદાર જોવા મળે છે. તે અવસ્થાને સુપર મુન કહેવામાં આવે છે.

સામાન્ય રીતે પૃથ્વી અને ચંદ્રમાની વચ્ચે નું એવરેજ અંતર 3,84,400 કિલોમીટર હોય છે. આ સુપર મુન ના સમયે થોડી ઓછી થઈ જાય છે. આ વખતે ધરતી અને ચાંદ નું અંતર 3,61,184 કીલોમીટર રહી જશે.

સુપર મુનના કારણે ચંદ્ર રોજ ના દિવસની તુલનામાં 14 ટકા મોટો અને 30 ટકા વધુ ચમકદાર નજર આવશે. તેને ફ્લાવર મુન નામ એટલા માટે આપ્યું છે કે તેને ફૂલો ની જેમ ખીલવાનો સમય છે.

સુપર ફલાવર મુન કઈ રીતે જોશો (How to watch Super Flower Moon From India)

આ વર્ષે એટલે કે 2020 ના અંતિમ સુપરમુન ને 7 મેં એ સાંજે 4:15 વાગ્યે ભારતમાં જોવા મળશે. આ સમયે અજવાળું હોવાના કારણે દેશમાં લોકો તેને આકાશમાં જોઈ શકશે નહીં. પરંતુ ઓનલાઈન તમે તેને ઘરે બેસીને લાઈવ જોઈ શકો.

સુપર મુન પછી ચંદ્રગ્રહણ લાગશે

કહી દઈએ કે સુપરમુન પછી 5 જૂને ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે. આ ચંદ્રગ્રહણ 5 જૂન ની રાતથી શરૂ થશે જે ભારતમાં પણ જોવા મળશે. જૂનની 21 તારીખે સૂર્યગ્રહણ પણ લાગશે.

Post a Comment

0 Comments