કરાચી વિમાન હદસો : પાયલટ એ બે વાર વિમાન ને રનવે પર ઉતારવાની કરી હતી કોશિશ પરંતુ..


પાકિસ્તાન ના કરાચી માં જે યાત્રી વિમાન હદસો થયો એમના પાયલટ એ બે વાર વિમાન ને રનવે પર ઉતારવાની કોશિશ કરી પરંતુ નાકામ રહ્યો. એક વાર નાકામ રહેવા પર વિમાન ને પાયલટ એ બીજી વાર આકાશ માં ચક્કર લગાવી ને ફરી તે નીચે ટેલ લેન્ડિંગ દ્વારા વિમાન ને રનવે પર ઉતારવાની કોશિશ કરી પરંતુ તે તેમાં પણ સફળ થઇ શક્યો નહિ.

બીજીવાર ની કોશિશ માં વિમાન એ ટેલ નો એક ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. આગ લાગ્યા પછી પણ વિમાન ને લેન્ડિંગ ગિયર ખુલ્યા નહિ, ત્યારે પાયલટ એ વિમાન ને સાંભળવા ની કોશિશ કરી, પરંતુ તે સફળ થઇ શક્યો નહિ, આ દરમિયાન કંટ્રોલ રૂમ સાથે થયેલી વાતચીત માં તેમણે મેડે-મેડે-મેડે નો સંદેશ પણ આપ્યો પરંતુ ત્યાં સુધી મોડું થઇ ચૂક્યું હતું. વિમાન આબાદી વાળા ભાગ માં પડી ને ક્રેશ થઇ ગયું અને તેમાં સવાર 99 યાત્રી ખુબજ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમાં થી 97 નું મૃત્યુ થયું. થોડાક લોકોએ વિમાન ક્રેશ થતાની સાથેજ દમ તોડ્યો અને થોડાક લોકો એ હોસ્પિટલ માં અંતિમ શ્વાસ લીધો. આ હાદસા માં માત્ર બે લોકો બચી શક્યા.


પાકિસ્તાન ઇન્ટરનૅશન્લ એરલાઈંસ ના ઇંજિનિયર અને રાખરાખવ વિભાગ એ શનિવાર એ કરાચી હવાઈ અડ્ડા ની પાસે આવાસીય ક્ષ્રેત્ર માં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એયરબસ એ-320 ના તકનીક ઇતિહાસ પર એક સંક્ષિપ્ત વિવરણ જારી કર્યું. આ રિપોર્ટ ના અનુસાર આ વર્ષ 21 માર્ચ એ વિમાન એ અંતિમ પરીક્ષણ કર્યું હતું અને આ દૂર્ઘટના ના એક દિવસ પહેલા મસ્કટ થી લાહોર માટે ઉડ્યું હતું. રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે ઈન્જીન, લેન્ડિંગ ગિયર અથવા પ્રમુખ વિમાન પ્રણાલી ના સબંધિત કોઈ દોષ હતો નહિ.


પ્રત્યક્ષદર્શી એજાજ મસીહ એ કહ્યું કે તે જોઈ રહ્યા હતા કે વિમાન રનવે પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યું છે. એકવાર જયારે તેમણે પ્રત્યત્ન કર્યો તો તેમના પૈડાં નીકળ્યા નહિ, પછી તે ઉપર ચાલ્યું ગયું, બીજીવાર જયારે તેમણે ઉતારવાનો પ્રયાસ કર્યો તો તેમનું પેટ રનવે ને અડી ગયું, ત્યાર બાદ તેમના એન્જીન માં આગ લાગી ગઈ, પાયલટ એ સંભાળવાની કોશિશ કરી હશે પરંતુ ત્યાંસુધી તો આબાદી વાળા ભાગ માં પાડીને દુર્ઘટના નો શિકાર થઇ ગયો. આ બધું જોત જોતામાં થઇ ગયું.

Post a Comment

0 Comments