40 દિવસ સુધી હનુમાનજી નો કરો આ ઉપાય, થઇ જશો માલામાલ

જો તમે તમારા જીવન માં પૈસા ની તંગી થી પરેશાન છો તો આજે અમે તમને થોડા એવા ઉપાયો વિષે બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને તમારી પરેશાની થી હંમેશા માટે મુક્તિ મળી જશે. પરંતુ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાય લગાતાર 40 દિવસ સુધી કરવાનો રહેશે. તો ચાલો જાણીએ કે શું કરવાનું રહેશે.

રોજે સવારે અથવા સાંજે હનુમાનજી ના મંદિર માં જઈને સરસો નું તેલ થી દીવો માટી ના દિપક માં પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી થોડી વાર સુધી ત્યાં બેસો અને હનુમાન ચાલીસા નો પાઢ કરો.

મંગળવાર અને શનિવાર એ દીવો પ્રગટાવ્યા પછી સિંદૂર નું તિલક જરૂર થી લગાવો. 40 દિવસ સુધી રોજે આ ઉપાય ને કર્યા પછી તમારી બધીજ મનોકામના પૂર્ણ થઇ જશે અને પૈસા ની ઉણપ પણ દૂર થશે.

જો તમે તમારી મનોકામના જલ્દી થી પૂર્ણ કરવા માંગો છો તો પીપળા ની પૂજા અથવા તો તેમના પાંદડા ના ચમત્કારિક ઉપાય કરી શકો છો.

શનિવાર એ બ્રહ્મ મુહર્ત માં ઉઢીને નિત્ય કર્મ થી નિવૃત થઈને પીપળા ના વૃક્ષ પરથી 11 પાંદડા તોડી લાવો.

પાંદડા તોડતા સમયે એ ધ્યાન રાખો કે પાંદડા તૂટેલા અથવા ફાટેલા ના હોય અને ના તો તે ખંડિત હોય. ત્યારબાદ પાંદડા ને ગંગાજળ વડે સાફ કરી લો. ત્યારબાદ કંકુ, અષ્ટગંધા અને ચંદન ભેગું કરીને તે પાંદડા પર શ્રીરામ નું નામ લખો.

નામ લખતા સમયે હનુમાન ચાલીસા નો પાઠ કરો. ત્યારબાદ શ્રીરામ લખેલા પાંદડા ની એક માળા તૈયાર કરો. તૈયાર પીપળા ના પાંદડા ની માળા ને કોઈ પણ હનુમાન મંદિર માં જઈને તેમની પ્રતિમા ને અર્પિત કરો.

આ ઉપાય હર મંગળવાર અને શનિવાર એ કરતા રહો. થોડા સમય પછી તમને સારા પરિણામ મળવા લાગશે.

ત્યારબાદ હર મંગળવાર અથવા શનિવાર એ સિંદૂર તેમજ ચમેલી નું તેલ હનુમાનજી ને અર્પણ કરો. આવું કરવાથી હનુમાનજી બધીજ ઈચ્છા ઓ પૂર્ણ કરશે.

Post a Comment

0 Comments