દીકરી ને દુલ્હન બનેલી જોઈ ને આ રીતે છલકાઈ ગયા હતા નીતા અંબાણી અને મુકેશ અંબાણી ના આંસુ, જુઓ લગ્ન ની તસ્વીરો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર કોઈક ને કોઈ કારણોસર ચર્ચા માં રહે છે. ઘણીવાર તેના પરિવારને લગતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં જ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ સુંદર છે. ઈશા અંબાણી ના રીતિ રિવાજ અને સાત ફેરા સુધી તમે જોઈ શકો છો. તમને કહી દઈએ કે ઈશા અંબાણી ક્રીમ ગોલ્ડન લહેંગા માં ખુબજ સુંદર લાગી રહી હતી.

ઈશા ના લગ્ન નો જે વિડીયો સામે આવી રહ્યો છે તેમાં તેમના ચહેરા પર ખુશી દેખાઈ આવે છે પરંતુ દીકરી ને દુલ્હન બનેલી જોઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના આંસુ છલકાઈ જાય છે. મંત્રોચ્ચાર ના વચ્ચે ઈશા અને તેમના પતિ આનંદ પિરામલ ના લગ્ન ની રસમો આગળ વધતી જોઈ શકાય છે.

ઈશા અંબાણી ચાર ભાઈઓ ની સાથે આ રીતે મંડપ સુધી પહોંચી હતી.

થનાર જમાઈ આનંદ ના હાથ પકડીને મુકેશ અને નીતા મંડપ સુધી લઇ જતા નજરે પડે છે.

લગ્ન ની રસમ નિભાવતા ઈશા અંબાણી અને આનંદ પિરામલ.

દીકરી ઈશા અંબાણી ના ફેરા ના સમયે ઘણા ભાવુક નજર આવ્યા નીતા અને મુકેશ અંબાણી.

પ્રાર્થના કરતા નીતા અંબાણી અને ઈશા ના સાસુ સસરા.

કહી દઈએ કે ઈશા અને આનંદ ના લગ્ન 12 ડિસેમ્બર 2018 એ પિરામલ ગ્રુપ ના ચેયરમેન અજય પિરામલ ના દીકરા આનંદ પિરામલ સાથે થયા હતા જેમાં સંપૂર્ણ બૉલીવુડ પણ સામેલ થયું હતું.

ઘણા સેલેબ્સ પણ લગ્ન માં પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન પોતાની પત્ની જયા બચ્ચન સાથે મોજુદ હતી તો સાઉથ ના સુપર સ્ટાર રજનીકાંત પણ લગ્ન માં સામેલ થયા હતા.

ઈશા ના સંગીત સેરેમની માં અમેરિકન સિંગર ડાન્સર બિયોન્સ એ પરફોર્મેન્સ આપ્યું હતું અને શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી સંગ ડાન્સ કર્યો હતો.

Post a Comment

0 Comments