અંદરથી આટલું સુંદર દેખાય છે સચિન તેંડુલકર નુ ઘર, જુઓ તેમના ઘરની ખાસ તસવીરો

સચિન તેંડુલકરે પોતાના જીવન ના 47 વર્ષ પૂરા કરી લીધા છે. આ વર્ષોમાં તેમણે ક્રિકેટ જગતમાં એ બધું જ મેળવી લીધું છે જેમના સપના બધા જ ક્રિકેટર પોતાના બાળપણમાં જોતા હોય છે. ક્રિકેટના સિવાય પણ સચિને પોતાના જીવનમાં ઘણું બધું મેળવ્યા છે. તે રાજ્યસભા સાંસદ હોવાના સિવાય ભારતરત્ન સન્માન પણ મેળવી ચૂકેલા છે. આ દરમિયાન તેમના પોતાના પરિવાર માટે એક થી વધુ શાનદાર ઘર પણ ખરીદ્યા છે.

બાંદ્રામાં તેમણે જમીન ખરીદી અને ખુદ પોતાની મરજીના પ્રમાણે ઘર બનાવ્યું હતું. પરંતુ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં તેમણે પોતાની પત્ની માટે એક ખાસ ઘર ખરીદેલું હતું. સચિનના આ બધા જ ઘર અંદરથી ખૂબ જ શાનદાર છે અને તેમને જોઈને સચિન ના ક્લાસ વિશે અંદાજો લગાવી શકાય. એમની બેટિંગની જેમ જ તેમનું ઘર નો નજારો ખૂબ જ શાનદાર છે. તેમના જન્મ દિવસના અવસર પર અમે તમને તેમનું ઘર ની અંદર ના ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ. જેમને જોઈને તમે પણ માસ્ટર બ્લાસ્ટર ના લક્ઝરી લાઇફ સ્ટાઇલ નો અંદાજો લગાવી શકો છો.

સચિન એ બાન્દ્રામાં પોતાનું ઘર બનાવવા સિવાય બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં પણ વર્ષ 2018 માં એક નવું ઘર ખરીદ્યું હતું.

સચિને બાંદ્રા-કુર્લા મા ઘર પત્ની માટે ખરીદયું હતું આ ઘર અંજલી ના નામ ઉપર જ છે.

સચિનના આ ઘરની કિંમત લગભગ 7.15 કરોડ છે. જ્યારે તેમના જૂનું ઘર તેનાથી ઘણું મોંઘું છે.

સચિન ના નવા ઘરમાં વિદેશી ફર્નિચર થી લઈને શાનદાર ઇન્ટિરિયર સુધી બધું જ આકર્ષિત કરે છે.

મુંબઈમાં બે શાનદાર ઘરોના સિવાય સચિન ક્રિકેટ એકેડમી ના પણ માલિક છે. તેમની એકેડેમી માં દુનિયા થી આવેલા બાળકો ને ક્રિકેટનું જ્ઞાન આપવામાં આવે છે.

સચિને મુંબઈ ના હોટલોમાં પોતા ના પૈસા લગાવેલા છે જેનાથી તે ઘણી કમાણી કરી લે છે.

સચિનના ઘરમાં સૌથી નીચે વાળા બેઝમેન્ટમાં ફક્ત ગાડી પાર્ક કરવાની જગ્યા છે. તેમણે એન્જિનિયર પાસે 50 ગાડી પાર્ક કરવાની જગ્યા માંગી હતી.

સચિનના ઘરને એરીતે બનાવવામાં આવ્યું છે કે વાસ્તુ થી લઈને સચિનની બધી જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે.

સચિનના ઘરમાં 2 બેસમેન્ટ ફ્લોર છે અને જમીન ઉપર ત્રણ માળની ઈમારત છે. કુલ મળીને તે પાંચ માળનું છે.

ઘણી વસ્તુઓ વિદેશોથી લાવીને લગાવવામાં આવી છે.

સચિન વર્ષ 2007માં બાંદ્રામાં હજાર સ્ક્વેર ફીટ જમીન ખરીદી હતી તે સમયે તેમની કિંમત 39 કરોડ રૂપિયા હતી.

સચિન ના ઘરના નીચલા ભાગમાં ભગવાન ગણેશની મૂર્તિ બનાવવામાં આવી છે. તેમના સિવાય ગ્રાઉન્ડમાં ભોજન લેવા માટે પર્યાપ્ત જગ્યાએ છે. અહીં સચિન ના બધા જ મેડલ અને ટ્રોફીઓ રાખવામાં આવી છે.

સચિન નું આ ઘર પોતાના પ્રમાણે બનાવ્યું છે. તેમણે કોઈ પણ બિલ્ડર પાસેથી ઘર ખરીદવાની જગ્યાએ પોતાના પસંદગીના પ્રમાણે બનાવેલું છે.

સચિનનું આ ઘર 6 હજાર સ્કવેર ફૂટ માં બનેલું છે. તેને લક્ઝરી બનાવવાની સાથે સાથે યુનિક પણ બનાવવામાં આવેલું છે.

સચિન વર્ષ 2011માં વાસ્તુદોષ અને શાંતિ પૂજા પછી આ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ ઘર પોતાના પ્રમાણે બનાવેલું છે.

Post a Comment

0 Comments