જેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી

સબ ટીવીનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો પ્રારંભ 28 જુલાઈ, 2008 ના રોજ થયો હતો. હજી સુધી, સિરિયલના 2958 એપિસોડ્સ પૂર્ણ થઈ ગયા છે, તેમ છતાં તે હજી પણ તેની લોકપ્રિયતા જાળવી રાખે છે. દરેક જણ તારક મહેતા અને સિરિયલમાં કામ કરનારા કલાકારોને જાણે છે, પરંતુ આ કલાકારોના વાસ્તવિક પરિવાર વિશે બહુ ઓછી જાણકારી છે. છેલ્લા 12 વર્ષથી સતત ચાલતી આ સિરિયલને જેઠાલાલ અને અન્ય પાત્રોની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી છે. આ પોસ્ટમાં આપણે 'તારક મહેતા'માં કામ કરતા કલાકારોના વાસ્તવિક પરિવારને બતાવી રહ્યા છીએ.

તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા, પત્ની સ્વાતિ અને દીકરી સાથે

દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી પતિ મયુર પડિયા સાથે. મયુર એક મુંબઇ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને દિશાએ તેના લગ્ન 24 નવેમ્બર 2015 ના રોજ કર્યા હતા. દિશા અને મયુર એક પુત્રીના પિતા છે.

માધવી ભીડે ઉર્ફ સોનાલિકા જોશી પતિ સમીર અને પુત્રી આર્ય સાથે.

અમિત ભટ્ટ પત્ની ક્રિતી અને જોડિયા પુત્રો દેવ અને દીપ સાથે.

(ડાબેથી) જેઠલાલ ઉર્ફે દિલીપ જોશી પુત્ર ઋત્વિક, પુત્રી નિયતિ અને પત્ની જયમાલા સાથે.

માતા, પિતા અને બહેન સાથે અંજલિ મહેતા ઉર્ફે નેહા મહેતા.

પત્ની સ્નેહલ અને પાર્થ સાથે આત્મારામ ભીડે ઉર્ફે મંદાર ચંદાવરકર.

પત્રકાર પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક પત્ની રેશ્મી, પુત્રી નિયતિ અને પુત્ર પાર્થ સાથે.

પતિ અરુણ અને પુત્ર અથર્વ સાથે કોમલ હંસરાજ હાથી ઉર્ફે અંબિકા રંજનકર.

બાઘા ઉર્ફે તન્મય વેકરીયા પત્ની મિત્શુ અને દીકરી વૃષ્ટિ ની સાથે, ડાબે ભાઈ-ભાભી અને ભત્રીજી

Post a Comment

0 Comments