લાલ ડ્રેસ માં ‘કશિશ’ એ શેયર કરી તસવીરો, ખુબસુરત અદાઓમાં લાગી સુંદર

લાલ ડ્રેસ માં ‘કશિશ’ એ શેયર કરી તસવીરો, ખુબસુરત અદાઓમાં લાગી સુંદર

નાના પડદાની અદાકાર પહેલા ફક્ત મોટી મોટી બિંદી અને સાડી પહેરે નજર આવતી હતી. હવે તે પહેલા કરતા વધારે ક્યૂટ અને ગ્લેમરસ બની ગઈ છે. તાજેતરમાં જ ટીવી અભિનેત્રી આમના શરીફે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેનાથી ચાહકોના ધબકારા વધી ગયા છે.

આમના શરીફ અવારનવાર તેના ફોટો સાથે હેડલાઇન્સ બનાવે છે. તેમના ચાહકો સુંદર તસવીરો પર ખુલ્લેઆમ કમેન્ટ કરે છે અને લાઈક કરે છે. તાજેતરમાં આમનાએ શેર કરેલી તસવીરમાં તે રેડ ક્રોપ ટોપ સાથે સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ ડ્રેસમાં આમના ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by aamna sharif (@aamnasharifofficial)

આ તસવીરમાં આમના તેના ફીગરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. આમિના ની આ તસવીર પર ચાહકો પોતાનું દિલ હારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ તેણીએ તેની સુંદર તસવીરોથી ચાહકોના દિલમાં ખલબલી મચાવી ચુકી છે.

આમના એ તેની કારકિર્દીની શરૂઆત ટીવી શો ‘કહિં તો હોગા’ થી કરી હતી. આ શોમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી, એકતા કપૂરના શો ‘કસૌટી જિંદગી કે 2’માં પણ કમૌલીકાનું પાત્ર આમના એ ભજવ્યું હતું.

આમના શરીફ આલૂ ચાટ, આઓ વિશ કરે અને એક વિલન જેવી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. આમ છતાં બોલીવુડમાં આમનાએ સફળ કારકિર્દી બનાવી શકી ન હતી, પરંતુ તેને હંમેશાં દર્શકોનો પ્રેમ મળ્યો હતો. આમના તાજેતરમાં રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *