દુઃખની ઘડીમાં બોયફ્રેન્ડ રણબીર કપૂર નો સાથે દેવા માટે માલદીવ થી આવી આલિયા ભટ્ટ, તરત પહોંચી તેમના ઘરે

દુઃખની ઘડીમાં બોયફ્રેન્ડ રણબીર કપૂર નો સાથે દેવા માટે માલદીવ થી આવી આલિયા ભટ્ટ, તરત પહોંચી તેમના ઘરે

મંગળવારે રણબીર કપૂર ના કાકા રાજીવ કપૂર નું નિધન થઈ ગયું. આ ખબર સાંભળતા જ રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ માલદીવ થી પોતાની રજા કૅન્સલ કરીને પાછી ફરી છે. ત્યારબાદ આલિયા તરત કપૂર ફેમિલી ના આ દુઃખની ઘડીમાં ત્યાં પહોંચી.

આલિયા ભટ્ટની આ તસવીર મુંબઈ એરપોર્ટ ની છે જ્યારે તે માલદીવ થી પાછી ફરી.

થોડા દિવસો પહેલા જ આલિયા પોતાના મિત્રો ની સાથે માલદીવ ગઈ હતી. ત્યાં આ એક્ટ્રેસ દોસ્તોની સાથે ખુબ જ એન્જોય કરી રહી હતી. થોડી તસવીરો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

પરંતુ કાલે જેવા જ રાજીવ કપૂર નું નિધન ની ખબર મળી આલિયા મુંબઈ પરત ફરી.

ત્યારબાદ આલિયા તરત જ રણબીર કપૂર ના કાકા ના ઘરે પહોંચી.

રાજીવ કપૂર ના અંતિમ સંસ્કારમાં પણ આલિયા શામેલ થઇ તે દરમિયાન ની આ તસવીર સામે આવી છે.

કહી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક બીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. બંને એકબીજાના પરિવારને પણ મળતા રહે છે. આલિયા બધાજ અવસર ઉપર રણબીરની સાથે નજરે પડે છે.

તમને જાણકારી માટે કહી દઈએ કે 58 વર્ષીય રાજીવ કપૂર ના મૃત્યુ મંગળવારે બપોરે હાર્ટ અટેક આવ્યા પછી થયું હતું. ચેમ્બુર વિસ્તારના ઇનલેક્સ હોસ્પિટલમાં ભરતી કરતા પહેલા જ ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. કાલે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *