યે રિશ્તા ક્યાં કહલાતા હૈ ફેમ અશનૂર કૌર એ ઘરે સેલિબ્રેટ કર્યો બર્થડે, માતા-પિતા એ આ રીતે બનાવ્યો દિવસ ખાસ

યે રિશ્તા ક્યાં કહલાતા હૈ ફેમ અશનૂર કૌર એ ઘરે સેલિબ્રેટ કર્યો બર્થડે, માતા-પિતા એ આ રીતે બનાવ્યો દિવસ ખાસ

‘યે રિશ્તા ક્યા કેહલતા હૈ’ અને ‘પટિયાલા બેબ્સ’ ફેમ અશનૂર કૌરે કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેર વચ્ચે ઘરે તેનો જન્મદિવસ ઉજવ્યો. તે 17 વર્ષની થઈ ગઈ છે. આ તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ હતો. અશનૂર ashnoor kaur જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે.

અશનૂર કૌરે ઇંસ્ટાગ્રામ પર મિડનાઇટ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે તેમની સામે ત્રણ અલગ અલગ કેક છે.

આ તસવીરો શેર કરતા અશનૂર લખ્યું કે, “આ મારી મિડનાઇટ 17મોં જન્મદિવસની ઉજવણી છે.” આ સાથે તેમણે આ તૈયારી માટે માતા-પિતાનો આભાર પણ માન્યો.

અશનૂર તેની પોસ્ટના કેપ્શનમાં આગળ લખ્યું, “મમ્મી પાપા, આ સુંદર ઉજવણી બદલ આભાર.” જન્મદિવસની ઉજવણી દરમિયાન, અશનૂર ખૂબ ખુશ દેખાઈ રહી છે.

આ તસવીરોમાં અશનૂર કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના ચહેરા પરની સ્મિત ચાહકોનું દિલ જીતી રહી છે.

અશનૂરના માતાપિતાએ તેમના માટે ત્રણ કેક અને ઘણી બધી કેન્ડલ રાખી છે. આ તેનો અત્યાર સુધીનો બેસ્ટ જન્મદિવસ છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *