ગ્લેમરસ લાઈફ ને છોડીને ગામમાં ખાવાનું પણ બનાવે છે રૂબીના દિલેક, અંદાજ જોઈ રહી જશો દંગ

ગ્લેમરસ લાઈફ ને છોડીને ગામમાં ખાવાનું પણ બનાવે છે રૂબીના દિલેક, અંદાજ જોઈ રહી જશો દંગ

અભિનેત્રી રૂબીના દિલેક બિગ બોસ 14 ના ઘરમાં એક સરસ ગેમ રમી રહી છે. આ શોમાં રૂબીના એકદમ મજબૂત દાવેદાર માનવામાં આવે છે. એવી પણ અપેક્ષા કરવામાં આવે છે કે તે ટોપ 3 સ્પર્ધકોમાંથી એક બની શકે છે. બિગ બોસ 14 માં પસંદ થયા બાદથી રુબીનાની ફેન ફોલોઇંગમાં ભારે વધારો થયો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.1 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રુબીના દિલેકના ઇન્સ્ટાગ્રામ બતાવે છે કે તે એક ફૂડી છે. તમને જણાવી દઈએ કે રૂબીના હિમાચલ પ્રદેશની છે. લોકડાઉન દરમિયાન તેણે તેના ગામમાં ખૂબ સારો સમય પસાર કર્યો. આ દરમિયાન, તેના ગામ જીવનની ઘણી રસપ્રદ જલકો ઇન્સ્ટાગ્રામ પર બતાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રુબીના અને તેનો પતિ અભિનવ શુક્લા મોટાભાગે બિગ બોસના ઘરમાં સફરજન અને ફળો ખાતા જોવા મળે છે. આ બાબતે ઘરવાળા પણ તેમને ખૂબ ટ્રોલ કરે છે. રૂબીનાએ પણ આ પ્રકારની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે શાકભાજી, ફળો તોડતી અને ખાતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

તાજેતરમાં જ બિગ બોસ 14 ના ફેમિલી વીકમાં, રુબીનાની બહેન જ્યોતિકા એટલે કે નૈના ઘરે આવી હતી. નૈનાએ તેની બહેનને ખૂબ સારી રીતે સમજાવ્યું અને બધાને પ્રભાવિત કર્યા. નૈનાના ગયા પછી પરિવારના લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા. રૂબીનાની બહેનની સુંદરતાની પ્રશંસા કરતી વખતે, અલી ગોનીએ કહ્યું, “અરે યાર નૈના, થોડી વાર વાત કરીલે.”

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રુબીનાના ઇન્સ્ટાગ્રામ પરથી ખુલાસો થાય છે કે તે એક સારી કુક છે. તેણે રસોઈના વીડિયો પણ મૂક્યા છે. એક વીડિયોમાં તેણે બ્રેડમાંથી પીઝા બનાવ્યો હતો. જેમના કેપ્શનમાં લખ્યું છે, ‘શું તે યામી દેખાય છે?

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *