ઉંમરના આ પડાવ પાર કર્યા પછી પણ એકલી છે બૉલીવુડની આ અભિનેત્રીઓ

ઉંમરના આ પડાવ પાર કર્યા પછી પણ એકલી છે બૉલીવુડની આ અભિનેત્રીઓ

તબ્બુ – 47 સાવન જોઈ ચુકી તબ્બુ ની જિંદગી માં લગભગ અત્યાર સુધી કોઈ એવું નથી આવ્યું જેની સાથે લગ્ન કરી શકે. એટલેજ તો આજે પણ તે એકલી છે અને લગ્નને લઈને તેમનો કોઈ નિર્ણય નથી.

સુષ્મિતા સેન – મિસ યુનિવર્સનો તાજ પહેરીને, તે બ્રહ્માંડની સૌથી સુંદર છોકરી તરીકે પસંદ કરવામાં આવી હતી, જેના પર લાખો લોકોના દિલ આવ્યા હતા, પરંતુ સુષ્મિતા ક્યારે ઘર વસાવશે એ મોટો સવાલ છે. જોકે તે તેના કરતા 15 વર્ષ નાના રોહમન શાલને ડેટ કરી રહી છે, પરંતુ લગ્ન વિશે કોઈ માહિતી નથી.

અમિષા પટેલ – જેમના માસુમ મુસ્કાન પર ફિદા લાખો હતા પરંતુ તેમનું દિલ કોઈ પર ફિદા થયું નહિ. અભિનેત્રી આજે પણ એકલી છે.

શમિતા શેટ્ટી – બોલિવૂડમાં કંઈક વધુ કમાલ બતાવી શકી ન હતી, શમિતા શેટ્ટી બોલીવુડને અલવિદા કહી ચૂકી છે. શમિતા 40 વર્ષની છે પરંતુ આજ સુધી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો નથી.

નરગિસ ફાખરી – રોકસ્ટાર ફેમ નરગીસ ફાખરી સુંદર, પ્રતિભાશાળી છે પરંતુ આજ સુધી તેણે લગ્ન કર્યા નથી. તે 38 વર્ષની છે. કેટલીકવાર તેનું નામ ઉદય ચોપડા સાથે સંકળાયેલું હતું પણ પછી આ મામલો આગળ વધી શક્યો નહીં.

તનિષા મુખર્જી – બિગ બોસ પછી કાજોલની બહેનનું નામ અરમાન કોહલી સાથે સંકળાયેલું હતું, ત્યાં સુધી કે બંનેના લગ્ન થયા હોવાના અહેવાલો પણ આવ્યા હતા. પરંતુ આ સંબંધ અરમાન કોહલી સાથેના વર્તનના કારણે તૂટી ગયો હતો અને આજ સુધી તનિષા સિંગલ છે, તેને તેનો પાર્ટનર મળ્યો નથી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *