આ એક ગુણ થી વ્યક્તિ બધીજ જગ્યા પર મેળવે છે સમ્માન, તમે પણ જાણો

આ એક ગુણ થી વ્યક્તિ બધીજ જગ્યા પર મેળવે છે સમ્માન, તમે પણ જાણો

ચાણક્ય ની ચાણક્યનીતિ કહે છે કે જીવન માં વ્યક્તિ ને સફળતા અને અસફળતા તેમના ગુણ અને દોષ પર નિર્ભર કરે છે. થોડાક ગુણ એવા હોય છે જેમના થી વ્યક્તિ તેમને અપનાવીને બધાજ નો પ્રિય થઇ જાય છે. એવા વ્યક્તિ પર માતા લક્ષ્મી કૃપા હંમેશા માટે બનેલી રહે છે. એવા લોકોને સમ્માન પ્રાપ્ત થાય છે.

વિનમ્રતા એક એવો ગુણ છે. વિનમ્રતા ને અપનાવી ને બધાજ નો પ્રેમ મળેવી શકાય છે. સમાજ માં વિન્રમ વ્યક્તિ ની વાત ને ગંભીરતા થી સાંભળવા માં આવે છે. એવા લોકો ને બધાજ જગ્યા એ વખાણ અને સમ્માન પ્રાપ્ત થાય છે. ગીતા ના ઉપદેશ માં પણ ભગવાન શ્રી કૃષ્ણ એ વ્યક્તિ ના ગુણ અને દોષના વિષે કહ્યું છે. વિનમ્ર હોવું એ કમજોરી નથી પરંતુ મજબૂત ની નિશાની છે. વિદ્વાનો ના અનુસાર વિનમ્રતા જ્ઞાન અને સંસ્કારો થી પ્રાપ્ત થાય છે. વિનમ્રતા વ્યક્તિ ને સફળ પણ બનાવે છે.

ચાણક્ય નું માનીએ તો વિનમ્રતા વ્યક્તિ ને મહાન બનાવે છે. વિનમ્રતા નો ક્યારેય ત્યાગ ના કરવો જોઈએ. વિનમ્રતા વ્યક્તિ ના સામે ક્રોધી અને ક્રોધ ને ભુલાવી દે છે. વિનમ્રતા જ્ઞાન અને સંસ્કાર થી આવે છે. આ એવો ગુણ છે જે સરળતાથી પ્રાપ્ત થતો નથી. તેમના માટે વ્યક્તિ એ સંયમ, અનુશાશન અને સત્ય ના માર્ગ પર ચાલવું પડે છે.

વિનમ્રતા થી યક્ત વ્યક્તિ સજ્જનતા ને ધારણ કરે છે જે હંમેશા માનવ કલાયન ના માટે તૈયાર રહે છે. એવા વ્યક્તિ ને સફળ થવા માટે પ્રેરણા કરે છે. માનવતા ના માટે એવા લોકો બીજા ના માટે ઉદાહરણ આપે છે. વ્યક્તિ ને આ ગુણ ને અપનાવવો જોઈએ. આ શ્રેષ્ઠ ગુણો માંથી એક છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *