શા માટે એમએસ ધોની ને કહેવામાં આવે છે ‘થાલા’ અને શું થાય છે તેનો મતલબ

શા માટે એમએસ ધોની ને કહેવામાં આવે છે ‘થાલા’ અને શું થાય છે તેનો મતલબ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની, ક્રિકેટ જગતમાં ‘કેપ્ટન કૂલ’ સિવાય ‘થાલા’ નામ થી પણ ખૂબ પ્રખ્યાત છે.

ધોનીએ 15 ઓગસ્ટ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે, તે કોરોના મહામારી દરમિયાન યુએઈમાં રમાયેલી આઈપીએલ 2020 માં રમતા જોવા મળ્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ ના પ્રશંસક ધોની ને થાલા કહીને બોલાવે છે. ખરેખર, તમિલ માં થાલા નો અર્થ થાય છે નેતા.

નેતા ના સિવાય થાલા નો અર્થ ‘વિષમ પરિસ્થિતિ થી લડીને સફળતા ને અડનાર’ અથવા ‘એવો વ્યક્તિ જે પોતાના સાદાઈ પણા (Simplicity) માટે જાણીતો હોય’ પણ થાય છે.

ધોને પોતાની કેપ્ટન માં ચેન્નઈ સુપર કિંગ્સ ને ત્રણ વાર આ લીગ નો ખિતાબ જીતાડ્યો છે. આઇપીએલ 2021 માં પણ તે આ ટીમ ની કમાન સંભાળશે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *