લગ્નના દોઢ મહિના પછી દિયા મિર્જા એ કર્યો બેબી બંપ ફ્લોન્ટ, પ્રિયંકા થી લઈને અનુષ્કા એ આપી શુભકામના

લગ્નના દોઢ મહિના પછી દિયા મિર્જા એ કર્યો બેબી બંપ ફ્લોન્ટ, પ્રિયંકા થી લઈને અનુષ્કા એ આપી શુભકામના

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ બેબી બમ્પની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. હવે તેણે ચાહકોને વધુ એક સારા સમાચાર આપ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા લગ્નને લઈને ચર્ચામાં જ છે. આ દરમિયાન તેણે ચાહકો સાથે બીજી એક ખુશખબર શેર કરી છે.

દિયા મિર્ઝા માતા બનવાની છે. તેણે બેબી બમ્પની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપડાએ પણ આ અંગે અભિનંદન આપ્યા છે.

દિયા પતિ વૈભવ અને પુત્રી સાથે માલદીવમાં રજા માણી રહી છે. તાજેતરમાં જ તેણે ઘણી તસવીરો શેર કરી છે.

દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન હૈદરાબાદમાં થયા હતા, જેમાં ફક્ત પરિવાર અને નજીકના લોકો જ શામેલ હતા.

દીયા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે દરેક સમાચાર ચાહકો સાથે શેર કરે છે. આ અગાઉ તેણે સાહિલ સાંઘાથી અલગ થવાના સમાચાર પણ શેર કર્યા હતા.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *